શું તમે જાણો છો નીતિને જાનીનું નામ ખજૂર કેવી રીતે પડ્યું… જાણો શું છે ખજૂર નામ પાછળની કહાની…

મિત્રો તમે બધા ગુજરાતના ખજૂર ભાઈને તો જરૂર ઓળખતા હશો. ખજૂર ભાઈ એ આજે સૌ કોઈ લોકોના દિલમાં એક અનોખું સ્થાન બનાવ્યું છે. જ્યારે ગુજરાત રાજ્યમાં વાવાઝોડું આવ્યું હતું ત્યારે અનેક લોકો બે ઘર થઈ ગયા હતા.

પછી ખજૂર ભાઈ આવા લોકોની મદદ માટે ઉતરી આવ્યા હતા અને અત્યાર સુધીમાં ખજૂર ભાઈ ઘણા લોકોને નવા ઘર બનાવી આપ્યા છે અને લોકોની જિંદગી બદલી નાખી છે. એટલે લોકો ખજૂર ભાઈને ગરીબ લોકોના મસીહા પણ કહે છે.

મિત્રો તમે ખજૂર ભાઈના જીવનની ઘણી વાતો વિશે સાંભળ્યું હશે. ખજૂર ભાઈનું તો સાચું નામ નીતિન જાની છે. પરંતુ શું તમે જાણો છો ખજૂર ભાઈનું નામ ખજૂર કેવી રીતે પડ્યું. નો જાણતા હોઈએ તો ચાલો આજે આપણે જાણી લઈએ.

મળતી માહિતી અનુસાર નીતિને જાણીએ એક કોમેડી શો કરી રહ્યા હતા. જેનું નામ પહેલા ખાલી જીગલી રાખેલું હતું. જ્યારે નીતિને જાણીએ સિંગાપુરમાં હતા ત્યારે તરુણભાઈનો તેમના પર ફોન આવ્યો હતો. આપણે જે કોમેડી શો કરીએ છીએ તેમાં જીગલી નામ ફિક્સ છે.

તું હવે આપણે મેલ કેરેક્ટરનું નામ શું રાખીશું. તરુણભાઈનો ફોન આવ્યો ત્યારે નીતિનભાઈ સિંગાપોરના એક મોલમાં હતા અને ત્યારે તેમના હાથમાં ખજૂરનું પેકેટ હતું. ત્યારે ખજૂર ભાઈએ તરુણભાઈને કહ્યું હતું કે આપણે મેલ કેરેક્ટરનું નામ ખજૂર રાખી દઈએ.

પછી તો આ નામ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચાલી ગયું અને જોત જોતામાં નીતિન જાનીનું નામ ખજૂર ભાઈ પડી ગયું. મિત્રો આવી રીતે નીતિને જાનીનું નામ ખજૂર પડ્યું હતું અને આજે આપણી સૌ કોઈ લોકો તેમને ખજૂર ભાઈના નામથી ઓળખીએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*