જો દોસ્તો તમને પણ જૂની નોટ અને જુના સિક્કાઓ ભેગા કરવાનો શોખ હોય તો આ શોખ તમને એક દિવસ લાખોપતિ અથવા કરોડપતિ બનવાનું સપનું પૂરું કરી શકે છે. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે ઘણી વખત તમારા આજુબાજુના કિસ્સાઓ સાંભળ્યા હશે
જેમાં તમે રાતોરાત કરોડપતિ કે લાખોપતિ બન્યા હશે અને આજે સોશિયલ મીડિયા પર જૂની નોટ જૂની ચલની સિક્કાઓ અથવા જૂની એન્ટિક વસ્તુઓની ખૂબ જ માંગ છે અને તે વસ્તુ ખરીદવા માટે લોગો તેના હજારો લાખો અને અમુક અમુક વસ્તુના કરોડો રૂપિયા ચૂકવવા પણ તૈયાર હોય છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર એક રૂપિયાના જુનો સિક્કો દસ લાખ રૂપિયામાં વેચાયો અને હવે સાચું શું અને ખોટું શું તે તો તે વ્યક્તિ જાણે પરંતુ એ વાત બિલકુલ સાચી છે કે જો તમારી પાસે અંગ્રેજોના સમયના અથવા તેનાથી પણ જુના સિક્કાઓ હોય જે વિવિધ પ્રકારની સંયુક્ત ધાતુમાંથી બનાવવામાં આવતા હોય
અને તેવા સિક્કાઓ તમારી પાસે પડેલા હોય તો તેને એન્ટિક સિક્કાઓ દુર્લભ સિક્કા કહેવામાં આવે છે જેઓ ને તમે ઓનલાઈન વેબસાઈટ ઉપર વેચી શકો છો અને તમારી ઈચ્છા પ્રમાણે એની કિંમત તમે પ્રાપ્ત કરી શકો છો અમે કોઈપણ સિક્કાનું કોઈપણ નોટોનું મૂલ્ય આંકતા નથી તમને માત્રને માત્ર રસ્તો ચીંધીએ છીએ.
જો તમારી પાસે પણ આ નોટ હોય તો તમે ઓનલાઇન વેબસાઈટ ઉપર લિસ્ટિંગ કરીને વહેંચી શકો છો અને આવી નોટો ખરીદવા માટે EBAY અને Coinbazzar.com જેવી વેબસાઈટ પર તમે આ નોટો ના ફોટા અને ડિટેલ્સ લખીને લિસ્ટિંગ કરી શકો છો અને જ્યારે કોઈ વ્યક્તિને ખરીદવે છે ત્યારે તમે તેને ભાવ કહીને સારી એવી રકમ મેળવી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment