માતાજી મોગલની કૃપાથી આ બહેનોના ખોળે 14 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો… પછી તો માતા પિતા દીકરીને લઈને માં મોગલના ધામ આવી પહોંચ્યા…

માં મોગલના તો પરચા અપરંપાર છે. માં મોગલ પોતાના ચરણમાં આવતા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો સાચા મનથી માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માતાજી ભક્તોના તમામ દુઃખો દૂર કરે છે. અત્યાર સુધીમાં માં મોગલે લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે.

ત્યારે આજે આપણે માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ. વાત કરીએ તો તમે ઘણી વખત સાંભળ્યું હશે કે, માં મોગલના કૃપાથી ઘણા એવા નિ:સંતાન દંપત્તિઓના ઘરે 50 વર્ષે પારણા બંધાયા છે. તેવા જ એક કિસ્સા વિશે આજે આપણે વાત કરવાના છીએ.

વાત કરીએ તો એક દંપતિના ઘરે માં મોગલની કૃપાથી 14 વર્ષ બાદ પારણું બંધાવ્યું હતું. આટલા વર્ષો બાદ દીકરીનો જન્મ થતા જ પરિવારમાં એક અલગ જ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. પરિવારના સભ્યોએ સાચા મનથી માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખી એટલે માતાજીએ તેમની મનોકામના પૂર્ણ કરી છે.

પછી પરિવાર પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ પહોંચી આવ્યા હતા. અહીં તેમને માતાજી મોગલ ના આશીર્વાદ લીધા હતા પછી અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા.

ત્યારે મણીધર બાપુએ પૂછ્યું કે બેટા તારે શેની માનતા હતી. ત્યારે તેમને કહ્યું કે મા મોગલ ના આશીર્વાદ થી તેમના ઘરે 14 વર્ષ બાદ પારણું બંધાવ્યું છે. એટલે અમે અમારી માનેલી માનતા પૂરી કરવા માટે અહીં આવ્યા છીએ. પછી મણીધર બાપુએ તેમને આશીર્વાદ આપ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*