શું તમારી પાસે પણ છે આ 100 રૂપિયા ની દુર્લભ નોટ, તો આજે જ બની શકો છો 25 લાખના માલિક…

આજે કાલ જૂની નોટોના લાખો રૂપિયા કરોડો રૂપિયા મળી રહ્યા છીએ તેવા ઘણા બધા સમાચાર આપણે સાંભળીએ છીએ અને એ વાતની પણ હકીકત છે કે જે લોકો જૂના ચલણી સિક્કાઓ જૂની નોટો એકઠી કરવાના શોખીનો હતા તેમને હાલમાં ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે

અને ઓનલાઈન માર્કેટની અંદર ખૂબ જ ઝડપથી આ બધી વસ્તુઓની માંગ વધી રહી છે. જો તમે પણ તમારી પાસે રાખેલા સિક્કા અને નોટો વેચીને કરોડપતિ બનવા માંગો છો તો આજે તેમને કેવી રીતે વેચવું તે હું તમને શીખવાડવાનો છું.આજે બજારમાં સો રૂપિયાની આ નોટની ખૂબ જ માંગ છે

અને જો તમારી પાસે પણ આ 100 રૂપિયા ની નોટ હોય તો તે વેચતા પહેલા તેની થોડીક શરતો છે. સૌપ્રથમ તમારી નોટમાં મહાત્મા ગાંધી નું ચિત્ર હોવું જોઈએ અને તેના અંતમાં શિક્ષક નંબર 786 હોવો જોઈએ જો તમારી પાસે આવી નોટ છે તો તમે તેના લાખો રૂપિયા મેળવી શકો છો.

તમારી પાસે આવી દુર્લભ નોટો હોય તો તમારે ઓનલાઇન વેચવા માટે olx જેવી વેબસાઈટની મુલાકાત લેવી પડશે અને અહીં તમારે વક્રતા તરીકે નોંધણી કરવી પડશે અને નોટ ના ફોટા પણ અપલોડ કરવા પડશે અને ત્યારબાદ જે કોઈ વ્યક્તિ અને ખરીદવા માંગતો હશે તે તમારી પાસે સામેથી કોન્ટેક્ટ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*