વૈશાખ શુકલપક્ષની તૃતીયા પર ઉજવાતી આ અક્ષય તૃતીયાને અખાત્રીજ તરીકે ઓળખાય છે અને આ દિવસ વર્ષની શુભ તારીખની શ્રેણીમાં આવે છે અને આ દિવસને ત્રેતા યુગની શરૂઆતનો દિવસ પણ માનવામાં આવે છે.
આ દિવસે સવારે સ્નાન કરી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા કરવી જોઈ અને એવું કહેવામાં આવે છે આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે ત્યારે ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર અખાત્રીજના દિવસે દેવી લક્ષ્મીનો મનુષ્યના ઘરમાં પ્રવેશવાનો નિશ્ચિત અને શુભ સમય હોય છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અખાત્રીજના દિવસે જેવી લક્ષ્મી કોઈપણ સમયે ઘરમાં આવી શકે છે તેમજ રાત્રે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને ધાર્મિક માન્યતા અનુસાર સામાન્ય દિવસોમાં લક્ષ્મી સાંજે ધર્મ આવે છે અને તેને ગમતા ઘરમાં પ્રવેશ કરે છે
ત્યારે આ ઉપરાંત ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જેવી લક્ષ્મી સાંજે લોકોના ઘરે આવે છે અને સાંજે 7:00 થી 9:00 વાગ્યાની વચ્ચે જે ઘરમાં પ્રવેશ કરે છે ને ત્યારે તમને શુભ સંકેત દેખાય છે
એટલા માટે તમારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખવો જોઈએ અને જો તમારા સુતા ભાગ્યને ચગાવવા માંગતા હોય કે પછી આર્થિક તંગી નો સામનો કરી રહ્યા હોય તો સાંજના સમયે તમારે મુખ્ય દરવાજો અચૂક ખુલ્લો રાખવો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment