300 વર્ષ પછી મહાશિવરાત્રી પર આ સંયોગ, ભૂલ્યા વગર ભોળાનાથ ના ભગતો કરજો આ ઉપાય, શિવજી જલ્દીથી થશે પ્રસન્ન…

મહાશિવરાત્રીનો આ તહેવાર દર વર્ષે આગળ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ભગવાન શિવજીનો આ તહેવાર 8 માર્ચ મતલબ કે આવતીકાલે ઉજવવામાં આવશે અને શુક્ર પ્રદેશ વ્રતની સાથે શિવયોગ અને ગજ કેસરી યોગ આ ઉપરાંત ચતુંગ્રહી યોગનું સંયોજન છે.

જે અંદાજે 300 વર્ષમાં એક વખત રચાય છે.ભગવાન શિવની ઉપાસનામાં આ દુર્લભ સંયોગ ઝડપથી ફળ આપશે. આવી સ્થિતિમાં મહાશિવરાત્રીનું વ્રત રાખવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી શિવ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે

અને આ તહેવાર શિવજીની પૂજા માટે પણ ખાસ શુભ સમય હશે. આ વખતે ફાગણ મહિનાની સુકાલ પક્ષની ત્રયો દક્ષિ 7 માર્ચ મતલબ કે આજરોજ 9:48 વાગે શરૂ થશે. આ તહેવાર માટે નિશિતા કાલ પૂજા નો શુભ સમય ચતુર્દશી તરીકે હોવો જોઈએ.

તેથી મહાશિવરાત્રી આઠમી માર્ચે ઉજવવામાં આવશે અને રાત્રીનું આઠમો સમય ગાળો નિશીતા કાળ કહેવાય છે. મહાશિવરાત્રીના દિવસે આપણે વિકલાંગ વ્યક્તિને દૂધ દહીં ચોખા ખાંડ અને પ્રવાહી દક્ષિણા માં દાન કરવું જોયા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

તેથી મહાશિવરાત્રી આઠમી માર્ચે ઉજવવામાં આવશે અને રાત્રીનું આઠમો સમય ગાળો નિશીતા કાળ કહેવાય છે. મહાશિવરાત્રીના દિવસે આપણે વિકલાંગ વ્યક્તિને દૂધ દહીં ચોખા ખાંડ અને પ્રવાહી દક્ષિણા માં દાન કરવું જોઈએ જેથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*