કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મળેલી કેબિનેટ બેઠકમાં હાલમાં પતંગોત્સવ રદ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી.મજામાં સુરત શહેરને લઈને ઉતરાયણ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. સુરત શહેરમાં ઉતરાયણ ને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.સુરત શહેરમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ.
જાહેરનામું ચાઈનીઝ બલુન તેમજ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામા અનુસાર સુરત શહેરમાં ચાઈનીઝ બલુન અથવા ચાઇનીઝ દોરી નું વેચાણ અથવા ખરીદી કરવી નહીં. કોઈની જાનને જોખમ થાઈ તે રીતે પતંગ ચગાવી નહિ.અને અધિલ જિલ્લા મેજિસ્ટ્રેટ.
દ્વારા બહાર પાડવામાં આવેલ.જાહેરનામા નું પાલન 16 જાન્યુઆરી સુધી કરવામાં આવશે અને કોરોના ની માર્ગદર્શિકાનું ફરજિયાત પણે લોકોએ પાલન કરવું પડશે.
આ જાહેરનામાનું પાલન ન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment