દુબઈમાં ફરી ભયંકર તોફાન સાથે ત્રાટક્યો આફત્તિ વરસાદ,જુઓ વિડિયો…

દુબઈમાં ફરી એકવાર ભારે વરસાદ અને તોફાન ના કારણે તબાહી સર્જાય છે. દુબઈમાં ભારે વરસાદ અને તોફાનના કારણે ગુરુવારે ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું હતું અને આ સાથે ઘણી બધી ફ્લાઇટ રદ પણ કરવામાં આવી છે ને ઇન્ટર સીટી બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી.

ઓફિસમાં કામ કરતા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી હતી તેમજ ફરી એકવાર દુબઈમાં વાવાઝોડું ત્રાટકયું છે ધોધમાર વરસાદ પડ્યો છે.છેલ્લા કેટલાક દિવસથી UAE હવામાનના આ અસ્થિર મોજા નો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે

ને દુબઈમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને તમામ વિસ્તારોમાં સલામતી અંગેની સલાહ આપવામાં આવી છે શાળાઓ અંતર શિક્ષણ પર છે જ્યારે કંપનીઓને વિનંતી કરવામાં આવી છે

કે તેઓ તેમના કર્મચારીને ઘરે જ રહેવા દે અને સાથે સાથે એરપોર્ટ અને એરલાઇન્સ પર પણ અસર પડી છે.ગયા મહિને એપ્રિલમાં દુબઈમાં ભારે તોફાન આવ્યા બાદ ઓછામાં ઓછા ત્રણ લોકોના ત્યારે મોત થયા હતા અને સામાન્ય જનજીવન ખોવાઈ ગયું હતું

અને આ સમયગાળા દરમિયાન ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. વાવાઝોડા ના કારણે ટેક્સી રૂટ પર પાણી ભરાઈ ગયા હતા અને દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને સામાન્ય સભામાં પણ ઘણો સમય લાગ્યો હતો ત્યારે ફરી એકવાર પરિસ્થિતિ વિક્ટ બની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*