દેવાયત ખવડના ધોબા તો ઉપડવા જ જોઈએ..! આ જ ભાગેડુ દેવાયતે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું હતું…તમે જ કહો આને શું સજા મળવી જોઈએ…?

હાલમાં સોશિયલ મીડિયામાં ચારેબાજુ લોકસાહિત્યકાર દેવાયત ખવડની ચર્ચાઓ ચાલી રહી છે. આજથી થોડાક દિવસો પહેલા દેવાયત ખવડે પોતાના સાથીદારો સાથે મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. ત્યારબાદ આરોપી દેવાયત ખવડ પોતાના સાથીદારો સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાના ઘણા દિવસો થઈ ગયા છતાં પણ હજુ દેવાયત ખવડ પોલીસની હાથમાં આવ્યો નથી.

મિત્રો આ એ જ દેવાયત ખવડ છે જે સ્ટેજ પર બેસીને ફાંકા ફોજદારી કરતો હતો કે FIRના ઢગલા થઈ જાય તો પણ મુંજાવાનું ન હોય. આજે ખાલી એક FIR થતાં દેવાયત ખવડને રેલો આવી ગયો છે. તેવામાં પીડિત મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો 48 કલાકમાં આરોપી દેવાયત ખવડને પકડવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.

દેવાયત ખવડ ચર્ચામાં આવ્યા બાદ તેના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મિત્રો દેવાયત ખવડ જ્યારે સ્ટેજ પર ચડે ત્યારે તેને બોલવાની ભાન રહેતી નથી. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં દેવાયત ખવડ નો એક જુનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

જેમાં તે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભાન ભૂલેલો દેવાયત ખવડ સ્ટેજ ઉપર બેસીને સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ લઈને તેમનું અપમાન કરતો જોવા મળી રહ્યો છે.

દેવાયત ખવડ હજારો લોકોની સામે શરૂ ડાયરામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું હતું. આ વિડીયો વાયરલ થયા બાદ લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા. મિત્રો આ નિવેદનનો ફક્ત પટેલ સમાજ એ જ નહીં પરંતુ અનેક સમાજના લોકોએ દેવાયત ખવડના આ નિવેદનનો વિરોધ કર્યો હતો.

મિત્રો ત્યાર પછી તો દેવાયત ખવડે માફી પણ માંગી હતી. પરંતુ આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ કારણકે બીજી વખત આવું બોલવાની તે હિંમત ન કરે. મિત્રો તમે જ કહો કે દેવાયત ખવડને શું સજા થવી જોઈએ. તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*