આજ રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંબાજીમાં રૂપાલની પલ્લી અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું આ સાથે સાથે તેમને ખેડૂતો અને શિક્ષક ને લઈને મહત્વપૂર્ણ વાત કરી હતી. અંબાજીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું હતું. આઠમ ની પલ્લી ને લઈને મોટી વાત કરતા જણાવ્યું કે આ વખતે રૂપાલની પલ્લી નહીં યોજાય. કોરોનાવાયરસ ના કારણે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદના કારણે થયેલ નુકસાનની ભરપાઈ થઈ શકે છે ખેડૂત માટે.
નાયબ મુખ્યમંત્રી આ કાર્યક્રમ દરમ્યાન ખેડૂતો માટે મહત્વપૂર્ણ વાત કરતાં કહ્યું કે, માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતો નો રિપોર્ટ કલેક્ટરો પાસેથી મંગાવાશે અને સરકારે કિસાન સહાય આપવાની શરૂઆત કરી દીધી છે. આ ગુજરાત ના ખેડૂતો અને શિક્ષકો માટે ખૂબ જ સારા સમાચાર છે.
કિશાન સહાય માં સમાવેશ ન હોય એવા તાલુકા નો રિપોર્ટ પણ મંગાવાશે.4200 ગ્રેડ પે ને લઈને રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં અગત્યની જાહેરાત કરવાના છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રૂપાલની પલ્લી ઉપરાંત ખેડૂતોને શિક્ષકોને લઈને મહત્વપૂર્ણ વાત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment