અમદાવાદના આ યુવકનું જીવન બરબાદ થતા જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ આજે આ યુવક વર્ષે 7 લાખની કમાણી કરી રહ્યા છે – જાણો તેમની કહાની…

આપણી સમક્ષ ઘણા એવા કિસ્સાઓ આવતા હોય છે કે જેમાં લોકો પોતાના જીવનની તકલીફોથી કંટાળીને જીવન ટૂંક આવી દેતા હોય છે, ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક આજે બધા જ લોકો માટે પ્રેરણા રૂપ ઉત્તમ ઉદાહરણ બન્યો છે.

યુવક વિશે વિસ્તૃતમાં વાત કરીશ તો એ યુવકનું નામ જીગ્નેશ ભાઈ છે. જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. એવામાં તેમને બાળપણથી આર્ટ માં ખૂબ જ રસ હતો. પરંતુ તેમના પરિવારના દબાણને કારણે તેણે એન્જિનિયરિંગ નો અભ્યાસ શરૂ કર્યો.

દરેક માતા પિતાનું સપનું હોય છે કે પોતાના દીકરા કે દીકરી સારું એવો અભ્યાસ કરીને સારી એવી નોકરી પ્રાપ્ત કરે. તેવામાં જ આ જીગ્નેશના માતા-પિતા તેને ભણવા માટે ખૂબ જ દબાણ કરતા હતા. એટલું જ નહીં પરંતુ પરિવારની સ્થિતિ સારી ન હોવાથી તેને કારખાનામાં પણ કામ કર્યું છે.

જ્યારે તેઓ ડીટેઇન થયા ત્યારે તેને કારણે તેમનું આખું જીવન બરબાદ થઈ ગયું તેવામાં જ તે કંટાળીને તેને પોતાનું જીવન ટૂંકવી દેવાનો વિચાર આવ્યો. એ જીગ્નેશ નું કહેવું છે કે તેમને પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતાઓ થતી હતી અને એ ચિંતા મારે ચિંતામાં તેમણે પોતાનું જીવન ટૂંકાવી દેવાનો વિચાર પણ આવતો હતો.

અંતે તેમણે આવા બધા વિચાર કરવાનું મૂકી અંતે તેમણે પોતાનો જ ધંધો શરૂ કરવાનો નક્કી કર્યું અને હવે તેઓ નોકરી નહીં પરંતુ પોતાનો ટેટુ આર્ટિસ્ટનો ધંધો ચલાવી રહ્યા છે. જેમાં તે ખૂબ જ કમાણી કરી રહ્યા છે વાત કરવામાં આવે તો આ જીગ્નેશ ભાઈ આજે ખૂબ જ ખુશીથી પોતાનો ટેટુ નો સ્ટુડિયો ચલાવી રહ્યા છે.

અને સાથે સાથે આજે એ વર્ષે સાત લાખ રૂપિયાની કમાણી પણ કરી રહ્યો છે. એક દિવસ પોતાના જીવનથી કંટાળીને જીવન ટૂંકાવી દેવાનો વિચાર કર્યો હતો અને આજે તે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે ત્યારે તેની હિંમત ને દાવ દેવો જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*