મોત દેખાઈ ગયું..! બાઈક સવાર બે યુવકોએ રસ્તા પર એવો ખતરનાક સ્ટંટ કર્યો કે માંડ માંડ બચ્યા… વીડિયો જોઈને રુવાડા ઊભા થઈ જશે…

સોશિયલ મીડિયા પર ઘણા એવા સ્ટંટ ના વિડીયો સામે આવે છે જેમાં લોકો માંડ માંડ બચે છે. ઘણા લોકો એવા પણ સ્ટંટ કરે છે જેમાં સ્ટંટ કરવા વાળા વ્યક્તિ પોતાનો જીવ પણ ગુમાવે છે. હાલના સમયમાં વાત કરવામાં આવે તો ભારત દેશમાં દરેક યુવકને મોટી મોટી બાઈકો તથા વાહનોનો શોખ હોય છે.

પરંતુ ક્યારેક યુવકો આવી બાઈક અથવા તો ગાડી આવી જાય તો પોતાનું ભાન ભૂલી જાય છે અને અલગ અલગ સ્ટંટ કરતા હોય છે. જેનાથી પોતાના જીવને તો જોખમમાં મૂકે છે પણ સાથે સાથે સામેવાળાના જીવને પણ જોખમમાં મૂકતા હોય છે. વર્તમાન સમયમાં અકસ્માતની અનેક એવી ઘટના બની રહી છે જે ખૂબ જ કંપાવી દેતી હોય છે.

વધતા રોડ અકસ્માતને ધ્યાનમાં રાખીને જ ભારત દેશમાં હાલ ટ્રાફિક નિયમો ખૂબ જ કડક કરી દેવામાં આવ્યા છે. એવામાં ઈન્સટ્રાગ્રામ પર એક ખૂબ જ ફની વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ તમને હસવું તો આવી જશે પણ સાથે સાથે ઘડીક તો તમે વિચારમાં પડી જશો કે આવું કઈ રીતે બન્યું.

સામાન્ય રીતે જો આવું કંઈ પણ થાય તો બાઈક લપસીને પડી જતી હોય છે પરંતુ આ વીડિયોમાં એવું થયું નથી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક રસ્તો છે જ્યાં નાના મોટા વાહનો જઈ રહ્યા છે. એવામાં ત્યાં આગળ પહેલા થોડાક બાઈક ચાલકો નીકળે છે, પરંતુ ત્યાં બે બાઈક ચાલકો ત્યાંથી નીકળે છે એવામાં જ્યારે તેઓ વળાંક વળવા જાય છે ત્યારે તેઓ પોતે બાઇક પરથી કાબુ ગુમાવી બેસે છે.

 

View this post on Instagram

 

A post shared by SCHOOLDAYS ™ 2M (@school.days__)

તેઓ માંડ માંડ બચે છે આ વિડીયો જોઈને ઘડીક તો સોશિયલ મીડિયા યુઝરોના પણ હોશ ઉડી જાય છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સટ્રાગ્રામ પર school.days__નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જે હાલના સમયમાં ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોયો છે અને પસંદ પણ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*