દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 17 વર્ષની દીકરીએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
દીકરીના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં મહત્તમ છવાઈ ગયો છે. સુસાઇડ કરનાર 17 વર્ષની દીકરીનું નામ શ્રેષ્ઠ હતું. દીકરી અભ્યાસમાં ખૂબ જ સારી હતી અને શનિવારના રોજ સવારે તે તેના મિત્રને મળવા તેના ઘરે ગઈ હતી.
ત્યારબાદ તે સાંજના સમયે ઘરે આવી હતી. પછી બજારમાં ખાવાની વસ્તુઓ ખરીદવા જવું છું તેમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી. આ દરમિયાન 17 વર્ષની દીકરી રેલવે ફાટક પાસે પહોંચી હતી. ત્યારબાદ અહીં તે ચાલતી ટ્રેનની સામે કૂદી ગઈ હતી અને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરી હતી. પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને દીકરીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા દીકરીના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. દીકરીએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં પોલીસે સુસાઇડ કરવા પાછળનું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment