મિત્રો હાલમાં સમાચાર મળી રહ્યા છે કે વાવાઝોડું આવી રહ્યું છે શિયાળામાં અને હવે તો ઉનાળામાં પણ ગુજરાત રાજ્યમાં માવઠું જોવા મળી રહ્યા છે. હવામાન સિઝનમાં જોવા મળતી સતત અનિયમિતતા વચ્ચે વધુ એક મહત્વની આગાહી સામે આવી છે.
આવનારા દિવસોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા જોવા મળી રહી છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વાવાઝોડા અંગે શક્યતા વ્યક્ત કરી છે. હવામાનની સ્થિતિ જે સંકેત આપી રહી છે તેના પરથી તેમને આગાહી કરી છે કે
ચોમાસા પહેલા એક વાવાઝોડું બને તેવી સંભાવના ઊભી થાય છે.હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ છેલ્લા પાંચ સાત વર્ષથી પ્રિ મોનસુન સાયકલોન ની સંખ્યામાં વધારો થયો છે અને ચોમાસા પહેલા વાવાઝોડાની સંખ્યા વધી છે.આ વખતે ચોમાસા પહેલા એક વાવાઝોડું બને તેવી સંભાવનાઓ હાલ ઉભી થઇ છે.
હાલની હવામાનની સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે 2024 માં ચોમાસા પહેલા સાયકલોન બની શકે છે અને જો સાયકલોન બનશે તો 20 મે થી લઈને 5 જૂન એટલે કે આ 15 દિવસના ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે.
છેલ્લા 40 વર્ષની વાત કરીએ તો જમીની અને દરિયાઈ તાપમાન વધતું જાય છે અને આ બંને તાપમાન વધતા જાય છે અને દરિયાઈ તાપમાન જ્યારે જ્યારે 28-29 ડિગ્રી કરતાં ઊંચું જાય ત્યારે લો પ્રેશર અને વાવાઝોડું વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતા રહેતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment