22 મે એ બંગાળની ખાડી ના પૂર્વ મધ્ય ભાગ પર એક લો પ્રેસરનો વિસ્તાર બનશે જે યાસ ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ શકે છે. હવે યાસ નું સંકટ તોળાઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે 26 મે એ યાસ વાવાઝોડાના ઓરિસ્સા પશ્ચિમ બંગાળ t. તટથી પસાર થવાની આશંકા ને ધ્યાનમાં રાખતા.
ઓડિશા સરકારે 30 મેથી 14 જિલ્લાને સતર્ક કરી દીધા છે. હવામાન વિભાગે ગુરુવારે કહ્યું કે 22 મેએ બંગાળ ની ખાડી ના કુવા મધ્ય ભાગ પર એક લો પ્રેશર નો વિસ્તાર બનશે.
જે ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ શકે છે. અને 26 મે ઓરિસ્સા પશ્ચિમ બંગાળના તટ સાથે અથડાઈ શકે છે. ઓડિશાના મુખ્ય સચિવ એસસી મોહપાત્રા એ વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરતાં કહ્યું.
કે આ ચક્રવાત રાજ્ય પર કોઈ અસર પડી શકે છે તો રાજ્ય સરકાર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી કરી લીધી છે.
કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ,ઓરિસ્સા, તમિલનાડુ,પશ્ચિમ બંગાળ અને અંડમાન નિકોબાર ગ્રુપને સુનિશ્ચિત કરવાનું કહ્યું છે કે સ્વાસ્થ્ય કેન્દ્રો પર જરૂરી દવાઓ તથા સંશોધનોના ભંડારને સુરક્ષિત કરવામાં આવે છે.
જેથી તોફાન દરમ્યાન ઇમર્જન્સી સ્થિતિને પહોંચી વળવા. પોતાના મહિનાના અંતમાં દેશના પૂર્વ તટીય વિસ્તારમાં એન્ટ્રી કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment