કુદરતના કારીગર..! કરોળિયાનો આવો વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય…જુઓ કરોળિયાની જાળ બનાવવાનો અનોખો વિડિયો…

મિત્રો આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશે. ઘણા વાયરલ વિડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. પહેલા ક્યારેય નહીં જોયો હોય તેવો એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

આપણે ઘણી વખત સોશિયલ મીડિયા પર કુદરતની કળાના અનોખા વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં કરોળિયો પોતાનું જાળું બનાવે તેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આવો વિડિયો ભાગ્યે જ જોવા મળે તો હોય છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કરોળિયો ખૂબ જ અનોખા અંદાજમાં પોતાની જાળ બનાવતા જોવા મળી રહ્યો છે.

કરોળિયાની જાળ બનાવવાની સ્પીડ જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. માત્ર થોડીક જ સેકન્ડમાં કરોળિયો પોતાનું આખું જાળુ બનાવી નાખે છે. મિત્રો ઓલું કહેવાય છે ને કે કુદરતની અમુક કળાઓ જોવા માટે આપણા ભાગ્યની પણ જરૂર પડે છે. સોશિયલ મીડિયા પર ભાગ્યેજ આપણને આવા વિડિયો ક્યારેક ક્યારેક જોવા મળતા હોય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કરોળિયો ખૂબ જ ઝડપમાં અને અનોખા અંદાજમાં પોતાની જાળ બનાવી રહ્યો છે. કરોળિયાની જાળ ગૂંથવાનું કામ જોઈને તો ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર gujarati_chhokro નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarati Chhokro (@gujarati_chhokro)

વાયરલ થયેલો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આવો વિડિયો પહેલી વખત જીવનમાં જોયો. વીડિયો જોઈને ઘણા લોકો કહી રહ્યા છે કે આ તો કુદરતનો કારીગર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*