કડીના કપાસ બ્રોકર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે મહારાષ્ટ્રમાંથી મીડીયમ સારી કવોલિટી નો કપાસ પણ આવતો નથી. મહારાષ્ટ્રમાં ખાનદેશમાં મળતો સારી કવોલિટી નો કપાસ ત્યાં બેઠા વેપારીઓ પાસેથી ₹ 1260 ના ભાવ મળતા હોવાથી ત્યાંના ખેડૂતોને કપાસ અહીંયા લાવો શક્ય નથી.
હાલ મહારાષ્ટ્રના ઔરંગાબાદ, જાલના અને બીડમાં નબળી ક્વોલિટીનો કપાસ જ કડીમાં આવે છે અને તેના ભાવ 1150 થી 1280 બોલાય છે.કપાસના ભાવ ની વાત કરીએ તો રાજકોટમાં 1110 થી 1290.
અમરેલી માં 800 થી 1331,સાવરકુંડલા 1050 થી 1330,જસદણ 1120 થી 1250,મહુવા 950 થી 1249,ગોંડલ માં 1001 થી 1296,કાલાવડ 1000 થી 1278,જામ જોધપુર 1070 થી 1270.
ભાવનગર 1100 થી 1275,જામનગર 1050 થી 1251,જેતપુર 1071 થી 1303 જોવા મળ્યા છે.મોરબી માં 1055 થી 1295,રાજુલા 941 થી 1303,હળવદ 1080 થી 1261.
વિસાવદર 860 થી 1212,તળાજા 903 થી 1273,ઉપલેટા 1050 થી 1260,માણાવદર 1007 થી 1282,ધનસુરા 1050 થી 1180.
વિસનગર 900 થી 1301,વિજાપુર 1170 થી 1291,કુકરવાડા 1100 થી 1286,ગોઝારીયા 1255 થી 1256 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment