મિત્રો મહેસાણાની વિસનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા અને ભાવ વિશે વાત કરવામાં આવે તો રાજ્યની તમામ માર્કેટ યાર્ડના ભાવ નીચે ક્વિન્ટલ દીઠ આપેલા છે જેની આપે ખાસ નોંધ લેવી. તો રાજ્યની મહેસાણાની વિસનગર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7605 અને સરેરાશ ભાવ 6927
અને ન્યૂનતમભાવ 6250 રૂપિયા જોવા મળ્યો હતો.અમરેલીની બગસરા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7255 સરેરાશ ભાવ 6502 અને ન્યૂનતમ ભાવ 5750 જોવા મળ્યો હતો જ્યારે ત્યાંની જ સાવરકુંડલા માર્કેટ યાર્ડની પણ સાથે સાથે વાત કરી લઈએ તો ત્યાં મહત્તમ ભાવ કપાસનો 72005 સરેરાશ ભાવ 6603
અને ન્યૂનતમ ભાવ 6,000 જોવા મળ્યો હતો. ભરૂચની જંબુસર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 6600 સરેરાશ ભાવ 6400 અને ન્યૂનતમભાવ 6200 જોવા મળ્યો હતો.પાટણની સિદ્ધપુર માર્કેટ યાર્ડ ની અંદર કપાસનો મહત્તમ ભાવ 7500 સરેરાશ ભાવ 6875 અને ન્યૂનતમભાવ 6250 જોવા મળ્યો હતો.
જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7325 સરેરાશ ભાવ 6790 અને ન્યૂનતમ ભાવ 6255 જોવા મળ્યો હતો જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7320 સરેરાશ ભાવ 6160 અને ન્યૂનતમભાવ 5000 જોવા મળ્યો હતો અને
સાથે સાથે સુરેન્દ્રનગરની હળવદ માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો તેમાં 7360 મહત્તમભાવ સરેરાશ ભાવ 7250 ન્યૂનતમ ભાવ 6000 જોવા મળ્યો હતો. હવે તમારા શહેરની માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ ચાલી રહ્યો છે તે જલ્દીથી કોમેન્ટ કરજો જેથી અમે નવા અહેવાલમાં સાચી માહિતી લોકો સુધી પહોંચાડી શકીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment