મિત્રો સૌરાષ્ટ્રથી ખેડૂતોને ખુશ કરી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આજે અમે તમને કપાસના ક્વિન્ટલદીઠ લેટેસ્ટ ભાવ જણાવવાના છીએ. હાલમાં આપણા ખેડૂતમિત્રો જે રાત દિવસ મહેનત કરે છે તેમને સંતોષ થાય તેવા કપાસના ભાવ બોલાઈ રહ્યા છે
અને સૌરાષ્ટ્રની રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ઉચ્ચતમ સપાટી મહત્તમ સપાટીએ પહોંચી ગયા છે તો ચાલો આપણે નજર કરીએ.સૌરાષ્ટ્રની રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8055 જ્યારે સરેરાશ ભાવ 7800 અને ન્યૂનતમ ભાવ 6500 જોવા મળી રહ્યો છે.
અમરેલીની બગસરા માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ વધ્યો 7840 જ્યારે સરેરાશ ભાવ 6920 અને ન્યૂનતમ ભાવ 6000 રૂપિયા જોવા મળ્યો છે.પાટણની સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7775 જ્યારે સરેરાશ ભાવ 7137 જ્યારે ન્યૂનતમ ભાવ 6500 જોવા મળ્યો છે.
મોરબી માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8000 સરેરાશ ભાવ 7250 અને ન્યૂનતમ ભાવ 6500 જોવા મળ્યો છે જ્યારે રાજકોટની જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7750 સરેરાશ ભાવ 7225 અને ન્યૂનતમ ભાવ 6700 જોવા મળી રહ્યો છે ત્યારે સૂર્યનગર ની હળવદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 7705 જ્યારે સરેરાશ ભાવ 7375 અને ન્યૂનતમ ભાવ 6500 જોવા મળ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment