સૌરાષ્ટ્રની જામનગર માર્કેટ યાર્ડમાં કપાસ ના ભાવ 6005 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે.કપાસ નો ભાવ ખેડૂતોને સારો મળતા તેઓ વેચી રહ્યા છે.ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય
તે સામે આવ્યા છે.આ પરિસ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર ના જામનગર માર્કેટ યાર્ડ માં કપાસનો ભાવ ખુબજ સારો જોવા મળ્યો હતો.આ માર્કેટ યાર્ડમાં અન્ય પાકોના ખુબજ સારા ભાવ જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે આગળ જાણીએ.
સૌરાષ્ટ્ર ની જામનગર માર્કેટ યાર્ડમાં ઘઉં નો ભાવ 2100 થી 2380 રહા હતા અને આ ઉપરાંત ચોખા ના ભાવ સૌરાષ્ટ્ર ની જામનગર માર્કેટયાર્ડમાં 2380 થી 2480 રહ્યા હતા.આ ઉપરાંત જુવાર,બાજરા,મગફળી ના ભાવ સારા જોવા મળ્યા હતા.
સૌરાષ્ટ ના જામનગર માર્કેટયાર્ડમાં મગફળી ના ભાવ ની વાત કરીએ તો 4995 થી 6390 રહા હતા. બાજરાના ભાવ જામનગર માર્કેટયાર્ડમાં થી 1350 થી 1640 રહા હતા.જુવાર ના ભાવ જામનગર માર્કેટયાર્ડમાં 2840 થી 4685 રહા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment