કરણની કહેર વચ્ચે તમને ઘરબેઠા મળી શકે છે પોતાના કોરોના ના ટેસ્ટ નો રિપોર્ટ. ICMR એ પેનબાયો નામની હોમ બેસ્ટ કોરોના ટેસ્ટ કીટ ની મંજૂરી આપી દીધી છે. આ કિટનો ઉપયોગ કરવાથી કોરો ના લક્ષણો અથવા વ્યક્તિઓના સંપર્કમાં આવનાર લોકો કરી શકે છે. આ કીટ આવ્યા બાદ કોરોના રિપોર્ટ ના ટેસ્ટીંગ કરવું એ ખૂબ જ સરળ થઈ જશે.
જાણો ટેસ્ટી નો ભાવ કેટલો હોય છે.
ICMR એ કોવીસેલ્ફ હોમ ટેસ્ટીંગ કીટ ને મંજૂરી આપી હતી. જેનાથી કોઈપણ ઘરે બેઠા કોરોનાથી સંક્રમિત છે કે નહીં તે તપાસ કરી શકે છે. આ ટેસ્ટિંગ નો ભાવ 250 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
આ કિટ દ્વારા ટેસ્ટિંગ કરવામાં બે મિનિટનો સમય લાગે છે. અને તેનું પરિણામ આપણને 15 મિનિટમાં મળી શકે છે. આ રીતે ઘર બેઠા કોરોના માટેનો એન્ટીજન અને RTPCR કરી શકાય છે.
આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ આવતા ચોવીસ કલાક થાય છે. અને એન્ટીજન નો રિપોર્ટ તાત્કાલિક મળી છે. પરંતુ હવે ઘરે બેઠા બેઠા તમે કરવાનો રિપોર્ટ કરી શકો છો. ICMR નો કેવું એવું છે કે જો આ રિપોર્ટમાં કોરોના નો રિપોર્ટ નેગેટિવ આવે તો RTPCR ટેસ્ટ કરાવવાની કોઈ પણ જરૂર નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment