કોરોનાની મહામારી ને વધતા રાજ્યમાં લાગી શકે છે ફરીથી લોકડાઉન, જાણો વિગતો.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાની કેસની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. તેના કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે. એવામાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ વડોદરા સુરત આ ત્રણ શહેરમાં સંક્રમણ ખૂબ જ વધુ છે.

અહીં એક જ દિવસમાં ૧૦૦ કેસ નોંધાતા શહેરમાં હાહાકાર મચી ગઇ છે. તેવામાં હાઈકોર્ટે સરકારને કોરોના સંક્રમણ કાબુ મેળવવા માટે સૂચના આપી છે. હાઈકોર્ટે રાજ્યમાં તમામ શહેરોમાં.

હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં કરવાનું કહ્યું છે.હાઈકોર્ટે કહ્યું કે કોરોના સંક્રમણ માં કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં વ્યવસ્થા થઈ પડે આ ઉપરાંત હાઇકોર્ટે એક વાતનો ટકોર કર્યો હતો.

હાઈકોર્ટે કહ્યું કે જો લોકો બેદરકારી રાખે અને કોરોના ના નિયમોનું પાલન નહીં કરે તો રાજ્યમાં ફરીથી lockdown કરવો પડશે. આ મામલે હાઈકોર્ટે 9 એપ્રિલ ના રોજ સુનાવણી હાથ ધરશે.

આ સિવાય હાઈકોર્ટે મેટ્રો સિટીમાં કોરોના ની ટેસ્ટિંગ વધારવાનું સૂચના આપી છે અને અમદાવાદ સુરત અને વડોદરા જેવા શહેરમાં માસ્ક પહેરવાના નિયમો પર કડક અમલ કરવામાં આવશે.

અને રાજ્યમાં લગ્નન કાર્યક્રમોમા પર ખાસ નજર રાખવામાં આવશે અને લગ્નના કાર્યક્રમોમાં social distancing અને માસ્ક જરૂરી કરવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*