કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની શાળા ૧૧મી જાન્યુઆરીથી શરૂ થઇ ગઇ હતી ત્યારબાદ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી અને તેની સામે રાજ્યમાં કોરોના કેસ ઘટી રહ્યા હતા. ત્યારે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ.
ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને શાળા-કોલેજ ખોલવાને લઈને એક મહત્વનું આયોજન કર્યું. જ્યારે પ્રથમ અને બીજા વર્ષની કોલેજ પણ શરૂ કરવામાં આવે તેવી માંગ વચ્ચે સરકારે હોસ્પિટાલિટી નો પ્રશ્નને લઈને હજુ જવાય છે.
વિદ્યાર્થી અને કોરોના થી દુર રાખવા માટે સરકાર શાળા-કોલેજોમાં હોસ્પિટલ હોવી જોઈએ.ગુજરાત રાજ્યમાં શાળા-કોલેજો ખોલવાને લઈને સરકાર ખૂબ જ વિચારણા કરી રહી છે. તેવામાં બીજા વર્ષના કોલેજો મળે શરૂ કરવામાં આવે તેવી સરકારની માંગ છે.
પરંતુ ગુજરાતમાં કોરોના ની સ્થિતિ ને જોઈને શાળા કોલેજોને આદેશ આપવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે કોરોના કેસ ઘટી રહ્યા છે. અને મૃત્યુ નો પ્રમાણ ખૂબ જ ઘટી રહ્યું છે. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ અને કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા.
વિદ્યાર્થીઓની ભણતા વિદ્યાર્થી શાળા કોલેજો ૧૧મી જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવી હતી. હવે સરકાર કોરોના ની સ્થિતિ ને જોઈને ધોરણ 9 અને 11 વિદ્યાર્થી શાળા-કોલેજ ખોલવાનો આદેશ આપશે.
ગુજરાત રાજ્યમાં શાળા-કોલેજો ખોલ્યા બાદ કોલેજની શાળામાં કોરોના કેશ મોટા પ્રમાણમાં નોંધાયા નથી. આ પરથી ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ નવ અને 11 ના વિદ્યાર્થીને કરવા માટે ટૂંક સમયમાં જાહેરાત કરશે.સરકાર તરફથી મળતી માહિતી મુજબ .
ધોરણ ૯ અને ૧૧ વિદ્યાર્થી ની શાળાઓ ફેબ્રુઆરી મહિનામાં શરૂ કરવામાં આવશે.ધોરણ નવ અને 11 ના વિદ્યાર્થી અને કોલેજમાં આવનાર પ્રથમ અને બીજા સેમેસ્ટર ના વિદ્યાર્થીઓ ને શાળા-કોલેજો ખોલવાની લઈને ૨૭મી જાન્યુઆરીએ કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment