ચીન વિશ્વને અંધારામાં રાખીને સતત તેની પરમાણુ શક્તિઓનો વિસ્તાર કરી રહુ છે. પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના 2030 સુધીમાં એક હજારથી વધુ શસ્ત્રો ના ઉત્પાદન કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા ની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને હવે લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની
કામગીરી શરૂ કરવામાં આવશે. આ માહિતી સામે આવ્યા બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર થી ખરીદીનો પ્રારંભ કરાવશે.
જેમાં સરકાર દ્વારા 90 દિવસ સુધી મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. મગફળીની ખરીદી ને લઈને અત્યાર સુધીમાં 2 લાખ 60 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment