હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં માત્ર 3 વર્ષના બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર ત્રણ વર્ષનો માસુમ બાળક કુવાની અંદર પડી ગયો હતો. જેના કારણે પાણીમાં ડૂબી જવાના કારણે તેનું રીબાઈ રીબાઈને મોત થયું હતું.
ઘટનાના ચાર કલાક બાદ બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. બાળકનું મૃતદેહ જોઈને પરિવારના સભ્યો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. પછી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
આ દુઃખદ ઘટના ફતેપુરમાંથી સામે આવી રહે છે. ત્રણ વર્ષનો બાળક બપોરના ત્રણ વાગ્યાની આસપાસ બોરિંગ કુવામાં પડી ગયો હતો. થોડીક વાર પછી પરિવારના સભ્યોને દીકરો દેખાયો નહીં. એટલે તેમને દીકરાની શોધખોળ કરી હતી. પરંતુ દીકરાનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં.
એટલે પરિવારે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યાર પછી તો પોલીસે પણ બાળકની શોધખોળ શરૂ કરી દીધી હતી. લગભગ ચાર કલાક બાદ બાળકનું મૃતદેહ કૂવામાં તરતું જોવા મળ્યું હતું. પછી તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું.
મૃત્યુ પામેલા બાળકનું નામ રવિશંકર હતું. પરિવારના સભ્યો જ્યારે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે રવિશંકર એકલો એકલો રમતો હતો. પછી તે રમતા રમતા કુવા પાસે પહોંચ્યો હતો. અહીં તે કુવાની અંદર પડી ગયો હતો.
આ કારણોસર તેનું કરુણ મોત થયું હતું. માત્ર ત્રણ વર્ષના દીકરાઓનું મોત થતા જ હસતા ખલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment