ગુજરાતમાં સતત કોરોના ના કેસો ઘટી રહ્યા હતા તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બપોરે બારમાની પરીક્ષા રદ્દ કરી દીધી હતી. તેવામાં રાજ્યની રૂપાણી સરકારે રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો, લારી, ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્ષ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટયાર્ડ.
આ બધી વસ્તુ 4 જૂનથી સવારના 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપી દીધી. આ ઉપરાંત રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવેલી માંગને પણ પૂરી પાડી.
રેસ્ટોરન દારા કરવામાં આવતી home delivery ને પણ રાત્રે 10:00 સુધી થઈ શકે છે. આ ઉપરાંત વિજય રૂપાણીએ 36 શહેરમાં રાત્રે કર્ફ્યુનો અમલ એક અઠવાડિયું વધારી દીધો આની પણ જાહેરાત કરી દીધી.
4 જુનથી 11 જૂન સુધી ગુજરાતના 36 શહેરોમાં 9:00 થી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment