ભાડે રહેતા લોકો માટે મોદી સરકારે લીધા મહત્વના નિર્ણય, જાણો વિગતે.

121

ભારતમાં મોડેલ ટેનેન્સી અંતર્ગત હવે દરેક રાજ્યોમાં ઓથોરિટી તૈયાર કરવામાં આવશે. ભાડુત અને રેન્ટલ ક્ષેત્રથી જોડાયેલા તમામ લોકોને માટે એક મોટા સમાચાર છે. જેનાથી રેન્ટલ હાઉસિંગ માં જોડાયેલા દરેક મામલાની સુનવાણી અને નિવારણ આવી શકે છે.

બુધવારે PM મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં મોડેલ ટેનેસી એક્ટરને મુજબ મંજૂરી આપવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થી જોડાયેલા તમામ નિયમોમાં ફેરફાર થઈ શકે છે. આ તમામ નવા નિયમો રચવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.

જેને મદદથી રેન્ટલ હાઉસિંગ થી જોડાયેલા દરેક મામલાની સુનાવણી અને નિવારણ આવી શકે છે. વધુમાં વધુ સરકારે કહ્યું કે આ નવા કાયદાના કારણે આ ક્ષેત્રમાં કાનૂન વ્યવસ્થા સુધારવા માટે ઘણી મદદરૂપ રહે છે.

આ નિયમમાં સરકારે ઘર વિહોણી ના મુદ્દાને પણ ધ્યાનમાં રાખીને નિયમોની ઘડતર કરવામાં આવ્યું છે. દરેક વર્ગના લોકો માટે ભાડાના ઘર માટે પૂરતા આવાસ બનાવવામાં આવશે. આવાસ યોજનાના કારણે કેટલાય ભાડે રહેતા લોકો માટે રાહત મળી છે.

આવાસ ના કારણે ભાડે રહેતા લોકોને પોતાના ઘર ખરીદવાની તક મળી છે. સરકારના જણાવ્યા અનુસાર ધીમે ધીમે ભાડાના મકાનની યોજનાને સારો એવો પ્રતિસાદ મળશે. રાજ હડતાલ લોકો પહેલાં આ નિયમોને બદલવાની માંગણી કરી રહ્યા છો.

મોડેલ ટેનેન્સી લાગુ પડી ગયા બાદ સરકાર પાસે ખાલી પડેલા મકાન અને ભાડે રહેતા લોકો માટે ખોલવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

સરકારે ઘરની અછત ન પડે તે માટે પ્રાઈવેટ કંપની સાથે કોલ ઓપરેશન કરીને નવા મકાન બનાવશે તેના કારણે ભાડે રહેતા લોકો માટે સારું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!