મિત્રો, આપણે સૌ જાણતા આવીએ છીએ કે ફિલ્મ જગતમાંથી કેટલાક કલાકારો વિદાય લીધી છે. તેવામાં એક ગુજરાતી કલાકાર ફિલ્મ જગતમાંથી વિદાય લીધી છે. ત્યારે આખુ ફિલ્મ જગત શોકમાં ગરકાવ થઇ ગયું અને સૌ કોઈમાં શોકનું મોજુ ફરી વળ્યું, ત્યારે આજે સવારે જ જાણવા મળ્યું છે કે રામાયણમાં નિષાદરાજ ની ભૂમિકા ભજવનાર એવા ગુજરાતી અભિનેતા જેમનું નામ ચંદ્રકાન્ત પંડયા છે.
તેમનું નિધન થયું છે. આ સાંભળીને સમગ્ર ફિલ્મજગત સુનું બની ગયું છે, ત્યારે એક નાનું એવું પાત્ર ભજવનાર એવા ચંદ્રકાન્ત પંડયા કે જે સમગ્ર ફિલ્મ જગતમાં લોકપ્રિય બન્યા હતા. તેમનું આજ રોજ નિધન થયું અને ગુજરાતી ફિલ્મમાં તેમનો ખૂબ જ મોટું યોગદાન મળ્યું છે. એટલું જ નહિ પરંતુ આ ફિલ્મ અભિનેતા ફિલ્મ જગતમાં સૌથી વધુ ફિલ્મો બનાવી છે. ત્યારે જો આજે ફિલ્મ જગતમાંથી વિદાય લીધી.
ચંદ્રકાંત પંડ્યા વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો તેનો જન્મ 1-1-1946 બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામમાં થયો હતો. તેમના પિતા કે જેમનું નામ મગનલાલ પંડ્યા છે. તેઓ ધંધાર્થે મુંબઈ ખાતે રહ્યા હતા અને બાળપણથી જ ચંદ્રકાન્ત પંડયાને નાટક ભજવવાનું શોખ હતો. તેથી તેમણે બી.એ સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી સાથે માટે કામ કરવાની તક આપી હતી.
ત્યાંથી જ તેમની કારકિર્દીની શરૂઆત થઈ અને તેઓ તે ક્ષેત્રમાં આગળ વધ્યા, ત્યારે અમે તમને જણાવી દઈએ કે ગુજરાતીમાં જાણીતા અભિનેતા એવા ચંદ્રકાન્ત પંડયા 78 વર્ષની વયે તેમની ટૂંકી બીમારી બાદ મુંબઈમાં નિધન થયું અને તેઓ રામાયણમાં સીરિયલમાં રામની ભૂમિકા ભજવતા હતા. પરંતુ તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ ભૂમિકા ભજવી છે. અને અંતે તેમના અંતિમ સંસ્કાર મુંબઈ ખાતે રાખવામાં આવ્યા છે.
જેમાં અનેક ફિલ્મસ્ટારો પણ હાજર રહેશે. અને તેમને સુપ્રસિદ્ધ ફિલ્મ માનવીની ભવાઈ માં પણ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. આવી રીતે અનેક રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. અને તેમણે ફિલ્મ જગતમાં સૌથી વધુ ફિલ્મ કરી. તેમની પહેલી ફિલ્મ વિશે વાત કરીએ તો “કાદુ મકરાણી” હતી. જે બાદ ત્યારે તેમણે અભિનય ક્ષેત્રમાં પાછું વળીને જોયું નથી. અને તેઓ ભૂમિકા ભજવી રહ્યા હતા અને એક આગવો દર્શક વર્ગ ઊભો કર્યો હતો.
ત્યારબાદ તેની વાત કરીએ તો જુવાનીના ઝેર ફિલ્મમાં હીરો તરીકે તો મૈયરની ચૂંદડી, શેઠ જગડુશા, ભાદર તારા વેતા પાણી, સોનબાઈની ચુંદડી, પાતળી પરમાર સહિત 100 થી વધુ ફિલ્મોમાં તેમણે અભિનય પાઠવ્યો છે. અને તેમને જુદા જુદા પ્રકારના 7 એવોર્ડ પણ મળ્યા છે. ત્યારે આપણે સૌ એક જ પ્રાર્થના કરીયે કે તેમની દિવ્ય આત્માને શાંતિ મળે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment