30 કરોડ ભારતીયો માટે કોરોનાવાયરસ ની ટીકાકરણ અભિયાનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ પ્રાથમિકતા ના આધારે 30 કરોડ ભારતીયોને આ વેક્સિન આપવામાં આવશે.આ માટે ની યાદી પણ તૈયાર કરવામાં આવી છે અને આ યાદી પ્રમાણે સૌથી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો ઉપરાંત ફટ લાઈન વર્કસ જેવા કે હેલ્થ કેર પ્રોફેશનલ,પોલીસ, સેનિટેશન કર્મચારી ઓની સમાવેશ થાય છે.મોદી સરકાર 30 કરોડ લોકોને લગભગ 60 કરોડ ડોઝ આપશે અને.
એકવાર આ વેક્સિન ની મંજૂરી મળતાંની સાથે વેક્સિનેશન પ્રોગ્રામ હાથ ધરી દેવામાં આવશે.લગભગ 50 થી 70 લાખ હેલથ કેર, બે કરોડથી વધારે ફટ લાઈન વર્કસ, 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લગભગ 26 કરોડ લોકો, તે ઉપરાંત પચાસ વર્ષથી ઓછી ઉંમરના એવા લોકો જેમને વધારે કેટલીક બીમારીઓ છે. પ્રથમ તબક્કામાં 23 ટકા લોકોને આ કોરોનાવાયરસ નો ડોઝ આપવામાં આવશે.
વેક્સિન ને લઈને બનેલા એક્સપર્ટ ગ્રુપે પ્લાન નો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્યો તરફથી પણ ઇનપુટ્સ આપી દેવામાં આવ્યા હતા.નીતિ આયોગના સભ્ય ડો.વિકે પોલની આગેવાની હેઠળના ગ્રુપે જે પ્લાન તૈયાર કર્યો છે.
તે પ્રમાણમાં હાલના તબક્કામાં દેશની 23 ટકા વસ્તુઓને આવરી લેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment