આ યુવકે પોતાની આર્મી ઓફિસર ગણાવીને અત્યાર સુધીમાં 50 યુવતીઓ સાથે ન કરવાનું કર્યું, ઉપરાંત એક યુવતીનો જીવ લઈ લીધો…

રાજસ્થાનમાં થોડાક મહિના પહેલા એક ચોંકાવનારી ઘટના બની હતી. મળતી માહિતી મુજબ થોડાક મહિના પહેલાં રાજસ્થાનના જયપુરમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેનારી એક યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી છે. આ સમયગાળા દરમિયાન આરોપી યુવકે અન્ય કેટલીક યુવતીઓનો પણ જીવ લઈને તેના મૃતદેહને રેલવે ટ્રેક પર ફેંકી દીધા હતા.

આ માસ્ટરમાઈન્ડ આરોપીને પોલીસ ત્રણ વર્ષથી શોધી રહી હતી. આ આરોપી અત્યાર સુધીમાં 50થી પણ વધારે યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને શારીરિક સંબંધો બાંધ્યા હતા. મળતી માહિતી અનુસાર 23 ફેબ્રુઆરી ના રોજ એક યુવતીનો મૃતદેહ મળી આવ્યું હતું.

મૃત્યુ પામેલી યુવતી વિક્રમ નામના યુવક સાથે છેલ્લા ઘણા સમયથી લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી. યુવતીના મૃત્યુ બાદ વિક્રમ ફરાર થઈ ગયો હતો. યુવતીનું ગળું દબાવીને જીવ લઈ લેવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલી યુવતીનું નામ રોશની હતું. પોલીસે આરોપી વિક્રમની ધરપકડ કરી લીધી છે.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી વિક્રમ અને મૃત્યુ પામેલી રોશની બંને એક હોટલમાં મળ્યા હતા. બંને એકબીજા સાથે જિંદગી સાથે વીતાવવાના કસમ ખાધા હતા. બંને જયપુરના એક મકાનમાં ભાડે રહેતા હતા. રોશની એક સ્પા સેન્ટરમાં અને હોટલમાં જતી હતી.

ત્યારે વિક્રમને રોશનીને આ કાર્ય બંધ કરવાનું કહી દીધું હતું. પરંતુ રોશની પોતાના કાર્ય ચાલુ રાખ્યું હતું. જેથી વિક્રમે રોશનીનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી મુજબ આરોપી વિક્રમ ના પિતા પણ જેલમાં સજા ભોગવી રહ્યા છે. પોતાના પિતાની જામીન કરાવી છે આમ કહીને વિક્રમે રોશનીના પરિવારજનો પાસેથી 6 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

મળતી માહિતી અનુસાર 2019માં અલવરના સદર વિસ્તારમાં આરોપી વિક્રમ અને તેના બે મિત્રો સાથે મળીને એક યુવતી પર ન કરવાનું કહ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી આરોપી વિક્રમ ફરાર હતો. ફરાર થયેલો આરોપી અલગ અલગ જગ્યાએ કામ કરતો હતો અને પોતાની એક આર્મી ઑફિસર ગણાવતો હતો અને તે આર્મીના જ પહેરવેશ પહેર્યો હતો. આરોપી વિક્રમ અત્યાર સુધીમાં 50 છોકરીઓ સાથે ન કરવાનું કહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*