ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બંને પક્ષો વચ્ચે નો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તેવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા વિછીયા ના ત્રણ ગામોમાં 100 વિધા સરકારી જમીન ઝડપી લેવાનો આરોપ લાગ્યો છે.
આના પર કુંવરજી બાવળિ સામે લેન્ડગેબીગ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જસદણ અને વીંછિયા ના રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ શિવા શક્તિ ના પ્રમુખ મુકેશભાઈ રાજપરાએ જિલ્લા કલેકટરને કુંવરજીભાઈ બાવળીયા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી.
અમરપુરા અને વિછીયા ની સરકારી જમીન 100 વિકાસ સરકારી જમીન હડપી લેવાનો આરોપ કુવરજીભાઈ બાવળિયા પર લાગ્યો હતો. કુવરજી બાવળીયા જમીનનો ઉપયોગ અમરા પુર માં શિક્ષણ સંકુલ બાંધવા માટે કર્યો હતો.
અને બાકીની જમીન લેવાનો આરોપ લાગ્યો છે.કુવરજી બાવળીયા પર ગામની પંચાયતના લેટરપેડ પર નકલી સહી કરાવીને સરકારી જમીન દબાણ કરી દેવાનો આરોપ લાગ્યો છે.રાજકીય વગ વાપરી જમીન દબાણ કરેલી હોવાથી.
તાત્કાલિક જમીન ખાલી કરવાની માંગણી કરવામાં આવી છે અને કુંવરજી બાવળિયા વિરોધ નોંધાવી છે. આ બાબતે આ બાબતે તે વિસ્તારના જિલ્લા કલેક્ટરને કહ્યું કે હજુ સુધી મને અરજી મળી નથી.
તો મને અરજી મળશે તો તેના પાછળ હું તપાસ કરીશ.આ બાબતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા નિવેદન આપ્યું કે મેં પણ કોઈપણ પ્રકારની જમીન નથી.તેમને કહ્યું કે એ તમને ગામની સરકારી જમીન ખાલી છે મેં કોઈ પણ પ્રકારનો કબજો મેળવ્યો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment