કોરોનાની મહામારી વચ્ચે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે કરી મોટી જાહેરાત.

699

ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની શાળા ખુલ્યા બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓ માટેની તો એક મોટો નિર્ણય. ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે whatsapp એપ દ્વારા બેઝિક કસોટી લેવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓ માટે.

શિક્ષણ વિભાગે એક whatsapp નંબર પણ જાહેર કર્યો છે. આને કારણે ધોરણ-૬થી ૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે ખૂબ જ રાહત મળશે. 23 જાન્યુઆરી થી શાળાઓમાં પ્રથમ તબક્કાની પરીક્ષા શરૂ થશે.

આ પ્રથમ તબક્કામાં ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા સમાપ્ત થયા બાદતબક્કાની પરીક્ષા નું આયોજન ફરીથી ગોઠવવામાં આવશે.ધોરણ ત્રણ થી પાંચ ના વિદ્યાર્થીઓ માટે આ બેઝિક કસોટી whatsapp પર લેવા માટે શિક્ષણ વિભાગે એક નંબર જાહેર કર્યો છે.

આ નંબર પર સૌપ્રથમ રજિસ્ટર કરાવવું પડશે. રજીસ્ટર કરાવવા માટે 8595524523 નંબર પર ધોરણ-૩ થી ૧૨ના દરેક વિદ્યાર્થીઓને કસોટી ની પરીક્ષા દેવા માટે આ નંબર પર રજિસ્ટર કરાવવું પડશે. આ નંબર માં રજીસ્ટર કરતાં જ રીપ્લાય માં શાળાનો યુડાયસ કોડ મોકલવામાં રહે.

આ કોડ મોકલતા શાળા તરફથી શાળાની તમામ વિગત તમને રીપ્લાય કરશે.શાળાની વિગતો આવતા ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને તેમની તમામ વિગતો શાળાને મોકલવાની રહેશે અને દસ પ્રશ્નોના જવાબ આપવાનો રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!