મિત્રો તમે સોશિયલ મીડિયા ઉપર અમુક બનેલી વિચિત્ર ઘટનાઓ વિશે સાંભળ્યું હોય છે. થોડાક દિવસો પહેલા એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં એક યુવકનું ગરબા રમતા રમતા મોત થયું હતું. આ પ્રકારના તમે સોશિયલ મળી આમાં ઘણા વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
આ ઘટનામાં નાચતા નાચતા એક યુવકનું મોત થતા ચારેય બાજુમાં માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં સાળીના લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરતી વખતે જીજાજીનું મોત થયું હતું. ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાનના પાલીમાં શુક્રવારના રોજ રાતના સમય બની હતી. જેનો વિડીયો સોમવારના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ અબ્દુલ સલીમ પઠાણ હતું અને તેમની ઉંમર 42 વર્ષની હતી. તેઓ સરકારી શાળામાં પીટીઆઇના શિક્ષક હતા.
મળતી માહિતી અનુસાર અબ્દુલ સલીમ પોતાની પત્ની અને બે બાળકો સાથે પોતાના સાસરીયામાં આવ્યા હતા. શનિવારના રોજ તેની સાળીના લગ્ન હતા. શુક્રવારના રોજ ઘરમાં સંગીત નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અબ્દુલ સલીમ પણ પોતાના સંબંધીઓ સાથે સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ ડાન્સ કરતી વખતે અબ્દુલ સલીમ સ્ટેજ પર ઢળી પડે છે.
ત્યારબાદ ત્યાં હાજર સંબંધીઓ તેને ઉભો કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે ઉભો થતો નથી. તેથી અબ્દુલ શાલીનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. મળતી માહિતી અનુસાર હાર્ટ એટેક આવવાના કારણે અબ્દુલ સલીમ નું મૃત્યુ થયું છે તેવી માહિતી મળી રહે છે.
સાળીના લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરતા-કરતા જીજાજીનું મોત – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો… pic.twitter.com/EFR8guBHQs
— GUJJU ROCKZ (@gujju_rockz) November 13, 2022
આ ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે અબ્દુલ સલીમ મન મૂકીને સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે. ત્યારે અચાનક જ જેવું સ્ટેજ પર ઢળી પડે છે અને તેમનું મૃત્યુ થઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment