સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
હોળીના તહેવારમાં સૌથી વધારે ખુશ બાળકો જોવા મળે છે. હોળી પર બાળકો ખૂબ જ મસ્તી કરતા હોય છે. પરંતુ અમુક વખત બાળકોની મસ્તી અન્ય લોકો પર ભારે પડી જાય છે. ત્યારે હાલમાં તેઓ એક વીડિયો વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ આ વિડીયો યૂપીના બાગપતમાંથી સામે આવ્યો છે.
અહીં બાળકોની મસ્તી રિક્ષાચાલક પર ભારે પડી ગઈ છે. વાયરલ થયેલો વીડિયો જોઈને એ ક્ષણે તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જશે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તાના કિનારા પર બાળકો ફુગ્ગા સાથે મસ્તી કરી રહ્યા છે.
પૂરપાટ ઝડપે જઈ રહેલી રિક્ષા પર છોકરાઓએ ફેંક્યો ફુગ્ગો, ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો pic.twitter.com/pA5p9HBbNL
— GUJJU ROCKZ (@gujju_rockz) March 21, 2022
આ દરમિયાન બાળકોની સામેથી પુરપાટ ઝડપે જતી એક રિક્ષા પસાર થાય છે. આ દરમિયાન બાળકો પાણીથી ભરેલો ફુગ્ગો રિક્ષાચાલક પર ફેંકે છે. આ દરમિયાન રિક્ષાચાલક પોતાના સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવે છે અને રિક્ષા પલટી ખાઈ જાય છે.
આ ઘટનામાં રીક્ષા ચાલક સહિત રિક્ષામાં સવાર મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર કલરથી ભરેલો ફુગગો રિક્ષાચાલક પર ફેંકવાથી રિક્ષા ચાલકની દેખાતું બંધ થઈ જાય છે અને રિક્ષા ચાલક અચાનક બેંક લગાવે છે. આ કારણોસર રિક્ષા પલટી ખાઈ જાય છે.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર રીક્ષા ચાલક સહિત બે મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment