ખેડૂતો માટે મોટા સમાચાર : આજે એરંડાના ભાવમાં ભુક્કા બોલાવી તેજી – જાણો અલગ-અલગ માર્કેટયાર્ડના ભાવ…

રાજ્યમાં આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે. ત્યારે કપાસના ભાવ ની સાથે હવે એરડાના ભાવમાં પણ તેજી જોવા મળી છે. માર્કેટયાર્ડમાં ખેડૂતોને એરંડાના ભાવ સારા મળતા ખેડૂતોને થોડીક રાહત મળે છે. ત્યારે આજે ફરી એક વખત એરંડાના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી જોવા મળી છે.

જુદી-જુદી માર્કેટ યાર્ડના એરંડાના ભાવની વાત કરીએ તો તળાજા માર્કેટયાર્ડમાં એરંડાનો ભાવ 1411 રૂપિયા નોંધાયો છે. તળાજા માર્કેટયાર્ડમાં એરંડાનો નીચો ભાવ 1305 રૂપિયા નોંધાયો છે. ભચાઉ માર્કેટયાર્ડમાં એરંડાનો ભાવ 1431 રૂપિયા નોંધાયો છે. ભચાઉ માર્કેટયાર્ડમાં એરંડાનો નીચો ભાવ 1413 રૂપિયા નોંધાયો છે.

જામનગર માર્કેટયાર્ડમાં એરંડાનો ભાવ 1439 રૂપિયા નોંધાયો છે. જામનગર માર્કેટયાર્ડમાં એરંડાનો નીચો ભાવ 1400 રૂપિયા નોંધાયો છે. ધનસુરા માર્કેટયાર્ડમાં એરંડાનો ભાવ 1445 રૂપિયા નોંધાયો છે. ધનસુરા માર્કેટયાર્ડમાં એરંડાનો નીચો ભાવ 1430 રૂપિયા નોંધાયો છે.

ઈડર માર્કેટયાર્ડમાં એરંડાનો ભાવ 1452 રૂપિયા નોંધાયો છે. ઈડર માર્કેટયાર્ડમાં એરંડાનો નીચો ભાવ 1435 રૂપિયા નોંધાયો છે. કપડવંજ માર્કેટયાર્ડમાં એરંડાનો ભાવ 1400 રૂપિયા નોંધાયો છે. કપડવંજ માર્કેટયાર્ડમાં એરંડાનો નીચો ભાવ 1370 રૂપિયા નોંધાયો છે.

સાણંદ માર્કેટયાર્ડમાં એરંડાનો ભાવ 1419 રૂપિયા નોંધાયો છે. સાણંદ માર્કેટયાર્ડમાં એરંડાનો નીચો ભાવ 1417 રૂપિયા નોંધાયો છે. પાંહતજ માર્કેટયાર્ડમાં એરંડાનો ભાવ 1450 રૂપિયા નોંધાયો છે. પાંહતજ માર્કેટયાર્ડમાં એરંડાનો નીચો ભાવ 1410  રૂપિયા નોંધાયો છે. દાહોદ માર્કેટયાર્ડમાં એરંડાનો ભાવ 1340 રૂપિયા નોંધાયો છે. દાહોદ માર્કેટયાર્ડમાં એરંડાનો નીચો ભાવ 1320 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*