હાલમાં વર્ષની અંતિમ તારીખ આવી રહી છે અને 31 ડિસેમ્બર ને લઈને વલસાડ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. 31 ડિસેમ્બરના રોજ સંઘ પ્રદેશ માંથી નશો કરીને આવતા લોકો ચેતી જજો કારણ કે તેમનું ગુજરાત બોર્ડર પર કડકાઈથી ચેકિંગ કરવામાં આવશે અને તેની સાથે સંઘપ્રદેશ દમણ અને સેલવાસ ને અડીને આવેલી બોર્ડર પર કડક ચેકિંગ ગોઠવી દેવામાં આવ્યું છે.31 ડિસેમ્બરના રોજ દારૂના શોખીનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
કે સંઘ પ્રદેશમાંથી 31 ડિસેમ્બરના રોજ નશો કરીને આવતા લોકો પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા દ્વારા દર્શાવવામાં આવ્યું હતું કે સંઘ પ્રદેશ અડીને ગુજરાતની આવેલ તમામ બોર્ડર પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તો સંઘ પ્રદેશમાંથી નશો કરી આવતા.
તમામ લોકો પર પ્રોહિવીશન એકટ હેઠળ કાર્યવાહી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે તો પકડાયેલા તમામ લોકોને કોરોના માર્ગદર્શિકા મુજબ પોલીસ દ્વારા રાખવાની વ્યવસ્થા.
જિલ્લા પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે. આ પરિસ્થિતિ વચ્ચે 31 ડિસેમ્બરના રોજ નશો કરતા લોકોને ચેતીને રહેવું પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment