જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ ભાજપ માટે આવ્યા મોટા ખુશીના સમાચાર, જાણો વિગતે

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ની ચૂંટણીની મતગણતરી ઓ ચાલી રહી છે ત્યારબાદ પારંભિક વલણમાં કલમ 370 હટાવી દેવામાં આવી હતી.ગુપ્તકર એલાયન્સ ભાજપ કરતાં આગળ છે.જમ્મુ વિભાગમાં ભારતીય જનતા પાર્ટી નો વર્ચસ્વ છે અને બીજી તરફ પહેલીવાર કાશ્મીર ખીણની કેટલીક બેઠકો પર કમળ ખીલ્યું હોય તેવું જોવા મળ્યું છે. અહીં ભાજપ દ્વારા બે બેઠક જીતી છે.કાશ્મીર ની તુલેલ બેઠક અને પુલવામા પણ ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.

જોકે તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. ભાજપ કેટલીક બેઠકો પર આગળ છે જે ભાજપ માટે મોટા ખુશીના સમાચાર ગણી શકાય છે. બીજી ઘણી બેઠકો પર પાર્ટીના ઉમેદવારો નું પ્રદર્શન ઉત્સાહજનક છે અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર યોજાયેલી ચૂંટણીમાં ભાજપને મળેલી.

સફળતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.આ 280 બેઠકો માટે આ તબક્કાની ચૂંટણી યોજાઈ હતી અને કેન્દ્રશાસિત પ્રદેશના 20 જિલ્લાઓમાં દરેકની 14 બેઠકો છે.

લેડીસની ચૂંટણીને પ્રદેશ અને ભાજપના અન્ય રાજકીય પક્ષો વચ્ચેની હરીફાઇ તરીકે જોવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*