મહેસાણાની આ માર્કેટયાર્ડમાં બાજરા ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતોને મળી રહા છે દરેક પાકો ના આ ભાવ

Published on: 10:16 am, Wed, 23 December 20

મહેસાણા ની વિજાપુર માર્કેટ યાર્ડમાં બાજરા ના ભાવ 4225 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.આ પરિસ્થિતિ વચ્ચે ના મહેસાણા ની વિજાપુર માર્કેટ યાર્ડ માં બાજરાનો ભાવ ખુબજ સારો જોવા મળ્યો હતો.મહેસાણાની વિજાપુર માર્કેટ યાર્ડમાં.

ઘઉં નો ભાવ 1450 થી 1950 રહા હતા અને આ ઉપરાંત ચોખા ના ભાવ મહેસાણાની વિજાપુર માર્કેટયાર્ડમાં 1200 થી 1750 રહ્યા હતા. મગફળી ના ભાવ ની વાત કરીએ તો મહેસાણાની વિજાપુર માર્કેટયાર્ડ માં 3305 થી 5755 રહા હતા. બાજરાના ભાવ.

મહેસાણાની વિજાપુર માર્કેટયાર્ડમાં મહત્તમ સપાટી એ પહોંચ્યા હતા જેનો ભાવ 885 થી 4225 રહા હતા.જુવાર ના ભાવ મહેસાણાની વિજાપુર માર્કેટયાર્ડમાં 900 થી 4550 રહા હતા.

કોરોનાની મહામારી અને વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. ખેડૂતની બાજરીના સારા ભાવ મળવા થી ફાયદો થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહેસાણાની આ માર્કેટયાર્ડમાં બાજરા ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતોને મળી રહા છે દરેક પાકો ના આ ભાવ"

Leave a comment

Your email address will not be published.


*