ગુજરાત રાજ્યમાં તહેવારોની સિઝનમાં કોરોનાવાયરસ ફરીથી માથુ ઉચકી રહ્યું છે. જેના કારણે તંત્રની ચિંતામાં પણ મોટો વધારો થયો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસ ની વાત કરવામાં આવે તો 1124 કેસ સામે આવ્યા છે.દેશ માં શિયાળા અને તહેવારોમાં કોરોરાજ્યમાં તહેવારો વચ્ચે કોરોના નેના વાયરસ થી બચવા માટે ચેતવણી આપવામાં આવી છે.ત્યારે ગુજરાત રાજ્યમાં થોડાક દિવસથી કોરોના વાયરસ માથું ઊંચકી રહો છે.
અમદાવાદ,સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં કોરોના નું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.ગુજરાત રાજ્યમાં મહત્વની વાત એ છે કે રિકવરી રેટ 91.29 ટકા થયો છે તો છેલ્લા 24 કલાકમાં 52,973 કોરોના ના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઈને ફૂલ ટેસ્ટ નો આંકડો 67,87,440 પર પહોચ્યો છે.
આજ રોજ 995 દર્દીઓ સાજા થતાં ફૂલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,70,931 પર પહોચ્યો છે અને આજ રોજ 6 દર્દીઓના મોત થતાં ફૂલ મૃત્યુ આક 3797 પર પહોંચ્યો છે.
આ વર્ષે કોરોના ના કારણે ગુજરાતના મુખ્ય શહેરોમાં lockdown ની પરિસ્થિતિ સર્જાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment