રાજ્યની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં મોટો ફેરફાર – જાણો જુદી-જુદી APMCના કપાસના ભાવ…

ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું હતું. પરંતુ માર્કેટયાર્ડમાં મોટાભાગની કિંમત ખૂબ જ સારી મળવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખાસ કરીને આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે. મોટાભાગની માર્કેટયાર્ડમાં કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. ત્યારે અમરેલીની બાબરા માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. કપાસના ભાવ ક્વિન્ટલમાં આપવામાં આવ્યા છે.

અમરેલી બાબરા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12900 રૂપિયા અને સરેરાશ ભાવ 10510 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 8125 રૂપિયા નોંધાયો છે.અમદાવાદ ધંધુકા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12255 રૂપિયા અને સરેરાશ ભાવ 10130 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 8000 રૂપિયા નોંધાયો છે.

અમરેલી માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12810 રૂપિયા અને સરેરાશ ભાવ 10530 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 8250 રૂપિયા નોંધાયો છે. ભરૂચ જંબુસર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8600 રૂપિયા અને સરેરાશ ભાવ 8400 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 8200 રૂપિયા નોંધાયો છે.

જુનાગઢ વિસાવદર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12030 રૂપિયા અને સરેરાશ ભાવ 10650 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 9270 રૂપિયા નોંધાયો છે. જામનગર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 11275 રૂપિયા અને સરેરાશ ભાવ 9765 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 8250 રૂપિયા નોંધાયો છે.

મહેસાણા વિસનગર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12570 રૂપિયા અને સરેરાશ ભાવ 9410 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 6250 રૂપિયા નોંધાયો છે. મોરબી વાંકાનેર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12075 રૂપિયા અને સરેરાશ ભાવ 10750 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 8000 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ ધોરાજી માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12500 રૂપિયા અને સરેરાશ ભાવ 10855 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 7480 રૂપિયા નોંધાયો છે. રાજકોટ જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 12500 રૂપિયા અને સરેરાશ ભાવ 10500 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 8750 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*