ઓસ્ટ્રેલિયાથી ભારત દર્શને આવેલી ભૂરી ભારતીય પૂજારીના પ્રેમમાં પડી..! બંને હિન્દુ રીતે રિવાજ પ્રમાણે લગ્ન કર્યા અને આજે બંને…

હાલમાં આપણે જે ઘટના વિશે વાત કરવાના છીએ તે ઘણી જૂની છે. મિત્રો આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશે. ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળીને આપણે આશ્ચર્યચકી તથા જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક કિસ્સો સામે આવી રહ્યો છે.

મિત્રો આપણા ભારત દેશને સંત મહાત્માનો દેશ માનવામાં આવે છે. આપણા દેશની સંસ્કૃતિથી પ્રભાવિત થઈને અનેક દેશના લોકો આપણા દેશમાં ભ્રમણ કરવા આવે છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં વિદેશની યુવતીઓ આપણા દેશના યુવાનો સાથે લગ્ન કરતી હોય છે.

ત્યારે હાલમાં તેઓ જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં ઓસ્ટ્રેલિયાની એક યુવતીને ભારતના પુજારી સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ બંને લગ્ન કરી લીધા હતા. મળતી માહિતી અનુસાર ઓસ્ટ્રેલિયાથી આવેલી એક યુવતી ભારતમાં ભારતીય સંસ્કૃતિના દર્શન કરવા માટે આવી હતી.

આ દરમિયાન આ યુવતી મંદિરના એક પુજારીના પ્રેમમાં પડી હતી. ત્યારબાદ બંનેએ હિન્દુ રીતે રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા હતા. ઓસ્ટ્રેલિયાની જુલિયા નામની યુવતી ભારત દર્શન માટે ભારત આવી હતી. ભારત દર્શન દરમિયાન તે બદ્રીનાથ મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી.

ત્યાં જુલિયા બાબા સિધ્ધાંત બર્ફાનીને મળી હતી. જુલિયા બાબાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. ત્યાર પછી જુલિયા બાબાના આશ્રમ ચમોલી ગઈ હતી. પછી બાબા અને ઓસ્ટ્રેલિયાની યુવતી વચ્ચે ધીમે ધીમે પ્રેમ સંબંધ બંધાવવા લાગ્યા.

બંને એકબીજાને પ્રેમ કરતા હતા તેથી બંને હિન્દુ રીતે રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા. એટલું જ નહીં પરંતુ જુલિયાએ પોતાનું નામ બદલીને ઋષિવન રાખ્યું હતું. આ અનોખો કિસ્સો સાંભળીને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. આ પહેલા પણ અનેક વખત આવા કિસ્સાઓ બની ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*