સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
ગરબાની વાત આવે એટલે ગુજરાતીઓ પ્રથમ હોય છે. ગુજરાતીઓ કોઈપણ જગ્યાએ ગરબા લેતા શરમાતા નથી. અમે જ્યારે ગુજરાતીઓ ગરબા લેવાનું શરૂ કરે છે. ત્યારે બીજા લોકો ગુજરાતીઓના ગરબા જોતા જ રહે છે. ત્યારે હાલમાં ગરબા લઈ રહેલા એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
આ યુવકની ગરબા લેવાની અનોખી સ્ટાઈલને જોઈને લોકોએ યુવકને વખાણ કરતાં થાકતા નથી. કેટલાક લોકો તો આ યુવકની ગરબા લેવાની સ્ટાઈલને જોઈને ખડખડાટ હસી પડ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેટલાક યુવક અને યુવતીઓ ગરબા લઈ રહ્યા છે.
ભાઈ ફુલ મોજમાં છે હો બાકી! આ યુવક એક અલગ મોજમાં જ લઈ રહ્યો છે ગરબા – જુઓ વિડિયો pic.twitter.com/0a5E29CBhm
— GUJJU ROCKZ (@gujju_rockz) March 22, 2022
બેકગ્રાઉન્ડમાં ગરબા ગીત વાગી રહ્યું છે. આ તમામ લોકોની વચ્ચે એક યુવક પોતાની અલગ મોજમાં જ ગરબા લઈ રહ્યો છે. આસપાસના લોકો શું કરે છે એ યુવકને ખબર નથી યુવક ફુલ મોજમાં અનોખી સ્ટાઇલમાં ગરબા લઈ રહ્યો છે.
યુવકની અનોખી સ્ટાઈલના ગરબા જોઈને આસપાસ બેઠેલા લોકોએ બૂમાબૂમ કરે છે. આ યુવક ફુલ મોજમાં આવી ને એક અનોખી સ્ટાઈલમાં જ ગરબા લઈ રહ્યો છે. આજુબાજુના લોકો શું કરે છે. તેની તેને કંઇ પડી નથી તે પોતાની સ્ટાઈલમાં ગરબા લેવામાં મશગુલ છે.
હાલમાં આ યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયામાં આ વીડિયો એક બીજાને શેર કરી રહ્યા છે. કેટલા યુઝર્સ કોમેન્ટ બોક્સમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો તો આ યુવકનો વિડીયો વારંવાર જોઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment