આ મહિલાએ લગ્નમાં અચાનક કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે – વિડીયો જોઈને તમે પણ ચોકી જશો

Published on: 5:51 pm, Tue, 22 March 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા નવા નવા ડાન્સના વિડીયો જોયા હશે. ખાસ કરીને લગ્નમાં કરવામાં આવેલા ડાન્સ ના વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયામાં અમુક લોકો એવો ડાન્સ કરે છે. જેને જોઈને આપણે ખુશ થઈ જઈએ છીએ. અને ઘણા લોકો અમુક વખત એવો ડાન્સ કરે છે.

જેને જોઈને આપે ખડખડાટ હસી પડીએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં જબરદસ્ત ડાન્સ કરી રહેલી એક મહિલાનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા માં ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક લગ્નમાં કેટલાક લોકો ડાન્સ કરી રહ્યા છે.

બેકગ્રાઉન્ડમાં જબરદસ્ત મ્યુઝિક વાગી રહ્યું છે. ત્યારે ત્યાં હાજર એક મહિલા અચાનક આવીને જબરદસ્ત ડાન્સ કરવા લાગે છે. ડાન્સ કરતી વખતે આ મહિલાની એનર્જી જોઈને ભલભલા લોકો ચોંકી ગયા છે.

મહિલાનો જબરદસ્ત ડાન્સ જોઈને ત્યાં હાજર તમામ લોકો મહિલાના વખાણ કરવા લાગે છે અને તાળીઓ પાડવા લાગે છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક સાડી પહેરેલી મહિલા અચાનક આવીને જબરદસ્ત ડાન્સ કરવા લાગે છે.

આ મહિલાને જોઈને સાથે નાચી રહેલી બીજી મહિલાઓ પણ અલગ અંદાજમાં ડાન્સ કરવાનું શરૂ કરી દે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. ઘણા યુઝર્સ કોમેન્ટ બોક્સમાં પોતપોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ મહિલાએ લગ્નમાં અચાનક કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે – વિડીયો જોઈને તમે પણ ચોકી જશો"

Leave a comment

Your email address will not be published.


*