bestkaun.com આવી ગઈ જોરદાર વેબસાઇટ, જેના પર તમે કરાવી શકશો વોટીંગ મતદાન, એ પણ એકદમ ફ્રી

bestkaun.com હાલમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે અમે એક એવી મજેદાર મતદાનની વેબસાઈટ (best polling website) ની જાણકારી આપને આપી રહ્યા છીએ. જેનાથી ચૂંટણીનો માહોલ વધુ ગરમ કરી શકાય. હાલમાં whatsapp અને facebook ઉપર તમામ લોકો કયા પક્ષને કે કયા વ્યક્તિને સમર્થન કરશે તે બાબતે અટકળો કરતા હોય છે. પરંતુ કોને વધુ સમર્થન છે તે નક્કી કરી શકાતું નથી.

હાલમાં ભારતમાં જ બનેલી એક સર્વે વેબસાઈટ ખૂબ ચર્ચામાં છે. જેનું નામ છે bestkaun.com. આ વેબસાઈટ મારફતે કોઈપણ વ્યક્તિ એકદમ ફ્રી માં લોકો પાસેથી મંતવ્યો લઈ શકે છે. આ વેબસાઈટ પર જઈને કોઈપણ વ્યક્તિ પોતાનો સવાલ અને ઓપ્શન લખીને મતદાન (પોલ) બનાવી શકે છે.

આ માટે સૌપ્રથમ આ વેબસાઈટ પર જઈને ટાઇટલમાં તમારે લોકોને જે સવાલ કરવો છે તેની વિગતો લખવાની છે.
ત્યારબાદ આન્સર ઓપ્શનસમાં તમારે લોકોને જે ઓપ્શન આપવાના છે તે વિગતો લખવાની છે. બેથી વધુ ઓપ્શન એડ કરવા હોય તો એડ ઓપ્શન પર ક્લિક કરીને વધુ ઓપ્શન પણ ઉમેરી શકાય છે.

ત્યારબાદ વોટીંગ રિસ્ટ્રિક્શન ઓપ્શનમાં તમારે અન્ય લોકોને અનલિમિટેડ વોટ કરવા દેવા છે કે એક મોબાઇલથી માત્ર એક વોટ કરવા દેવો છે, તે અંગેનું સિલેક્શન કરવાનું રહેશે. ત્યારબાદ ક્રિએટ પોલ પર ક્લિક કરવાથી પોલ ક્રિએટ થઈ જશે અને બીજું પેજ ખુલ્લી જશે.

બીજા પેજમાં આ લીંક શેર કરવા માટેનું ઓપ્શન આપવામાં આવ્યું હશે. જેમાં આપ આ લીંક જે જગ્યાએ શેર કરવા માંગો છો તે બટન પર ક્લિક કરવાનું છે. અને આ બાબતે તમે ગમે તેટલા લોકોને લીંક મોકલીને મત ભેગા કરી શકો છો. અને રિઝલ્ટ પર ક્લિક કરવાથી પરિણામ પણ જોઈ શકો છો. તમને જો આ વેબસાઈટ પસંદ આવે તો આ પોસ્ટ લોકોને શેર કરશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*