પૃથ્વી પરનું સ્વર્ગ..! ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથમાં જાણે ભગવાન શિવે સફેદ શૃંગાર કર્યો હોય તેવા નયનરમ્ય દ્રશ્યો, ફોટા જોઈને તમને પણ થશે…

દોસ્તો ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં જાણે ભગવાન ભોળાનાથે સફેદ શૃંગાર કર્યો હોય તેવા સુંદર દ્રશ્યો સર્જાયા છે. ઉતરાખંડમાં આ દિવસોમાં ભારે વરસાદ થઈ રહી છે ત્યારે કેદારનાથ મંદિર પર હિમવર્ષાના કારણે સફેદ ચાદર ની પરત જામી છે.

આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડ થી લઈને હિમાચલ અને કાશ્મીર સુધી દરેક જગ્યાએ કુદરત મહેરબાન થઈ રહી છે ત્યારે હિમવર્ષા શરૂ થતા જ પ્રવાસીઓ પહાડી વિસ્તારો તરફ વળ્યા છે. તમને જણાવી જ દઈએ કે બદ્રીનાથ ધામમાં પણ ભારે હિમવર્ષા ના કારણે મંદિર બરફથી ઘેરાઈ ગયું છે

ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં જાણે કુદરતે જ ભોલેનાથને સફેદ શૃંગાર કર્યો હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ઉત્તરાખંડમાં પણ આ દિવસો ભારે હિમવર્ષા થઈ રહી છે. ત્યારે કેદારનાથ મંદિર પર હિમવર્ષાના કારણે સફેદ ચાદરની પરત જામી છે.

અને ત્યારે બરફ વર્ષા વચ્ચે મંદિરને જોતા જાણે પૃથ્વી પર સ્વર્ગ જોઈ રહ્યા હોવાનું અંદરથી અનુભૂતિ થઈ રહી છે અને ફેબ્રુઆરીમાં બરફ વર્ષા જોવા માટે આ સ્થળોની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છીએ.જમ્મુ કાશ્મીરમાં આ દિવસોથી ઘણી હિમવર્ષા થઈ રહી છે

ત્યારે ગુલમર્ગમાં હિમવર્ષાનો આનંદ માણવા પ્રવાસીઓની લાંબી લાઈનો છે અને જાન્યુઆરીમાં અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં અહીં ભારે હિમવર્ષા થાય છે. પરંતુ આ વખતે હિમવર્ષા ફેબ્રુઆરીના અંતમાં થઈ છે.મિત્રો શીમલા નું સૌથી નજીકનું હિલ સ્ટેશન નારકંડા છે

બદ્રીનાથ ધામમાં પણ ભારે હિમવર્ષાને કારણે મંદિર બરફથી ઘેરાઈ ગયુ છે. ત્યારે બરફવર્ષા વચ્ચે મંદિરને જોતા જાણે પૃથ્વી પર સ્વર્ગ જોઈ રહ્યા હોવાની અનુભૂતિ થઈ રહી છે.  ફેબ્રુઆરીમાં બરફવર્ષા જોવા માટે આ સ્થળોની મુલાકાત લેવાની યોજના બનાવે છે.

જ્યાં આ દિવસોમાં ઘણી હિમવર્ષા થઈ રહી છે. નારકંડાની ટેકરીઓ પર બરફની જાડી ચાદર પથરાયેલી છે અને હિમવર્ષાનો આનંદ માણવા પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. આ સીઝનની પ્રથમ હિમવર્ષા જોવા માટે નજીકના વિસ્તારોમાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*