આ બેંક વેચાઈ રહી છે..! બેંક ઓફ બરોડાએ પોતાની બેન્ક વેચવા પર આપી મોટી જાણકારી…

નૈનીતાલ બેંક લિમિટેડ ની ફૂલ નેટવર્થ 607 કરોડ છે અને બેંકની લગભગ 166 શાખાઓ છે. બેંક પાંચ રાજ્યોમાં તેનો વ્યવસાય કરે છે અને તેના કુલ 941 કર્મચારીઓ છે અને હાલમાં નૈનીતાલ બેંક વેચાઈ રહી છે અને bank of baroda તેનો સંપૂર્ણ હિસ્સો વેચી રહી છે

અને આસ મામલે bank of baroda એ મહત્વની માહિતી આપી છે.તમને જણાવી દઈએ કે લાસ્ટ અઠવાડિયે એવા સમાચાર સામે આવ્યા હતા કે પ્રેમજી ઇન્વેસ્ટ અને bank of baroda વચ્ચે નૈનીતાલ બેંકમાં બહુમતી હિસ્સો ખરીદવા માટે છેલ્લા રાઉન્ડની વાતચીત ચાલી રહી છે

અને ઇકોનોમિક્સ ટાઈમ્સના એક અહેવાલ અનુસાર પ્રેમજી ઇન્વેસ્ટ ડ્યુ ડિલીઝસ પૂર્ણ કર્યા બાદ ટર્મ શીપ પર હસ્તાક્ષર કર્યા છે. જોકે આખરી નિર્ણય લેવાનો હજુ બાકી છે.નૈનીતાલ બેંકની શરૂઆત 1922 માં થઈ હતી અને તેની સ્થાપના ગોવિંદ બલ્લભ પંત અને નૈનીતાલના અન્ય કેટલાક જાણીતા લોકોએ કરી હતી

અને તેનો પ્રારંભિક ઉદ્દેશ્ય ઉતરાખંડના લોકોને આવશ્યક બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવાનો હતો તેથી જ નૈનીતાલ બેંક મોટાભાગની શાખાઓ ઉતરાખંડમાં આવેલી છે અને આ ઉપરાંત તે ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા અને રાજસ્થાનમાં પણ છે. બેંક ઓફ બરોડા નૈનિતાલ બેંકમાં પોતાનું 98.57 ટકા હિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*