આપણે જાગૃત કરતા અનેક ચેતવણીરૂપ કિસ્સાઓ સામે આવતા હોય છે. આપણે તેના પરથી શીખ મેળવીને આગળથી તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ. ભગવાન ન કરે તે ઘટના આપણી સાથે પણ ઘટી શકે છે.ત્યારે ચેતવણી આપતા આવા ઘણા કિસ્સા પણ બની જાય છે. આ સમગ્ર કિસ્સાની વાત કરીએ તો મૂળ વાંકાનેરના વતની એવા રતિભાઈ કુમખાનીય સાથે આ બનાવ બનવા પામ્યો હતો.
તેઓ જમવા બેઠા હતા તે દરમિયાન ખાવામાં અણીદાર બાદિયો આવી જતા તે ગળામાં ફસાઇ ગયો હતો. ગળામાં બાદિયો ફસાઈ જતા તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને ગળા નીચે પાણી પણ ઉતરતું બંધ થયું હતું.
આ વ્યક્તિ તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચી ગયા હતા અને નિષ્ણાત દ્વારા સલાહ લેવામાં આવી હતી. ત્યારબાદ દૂરબીન વળે ચેક કરતા ગળામાં કંઈક ફસાયું હોય તેવું દેખાતું હતું. જાણવા મળ્યું હતું કે આ દર્દીને દાંત ના હોવાથી જમતી વખતે બાદીયો ગળામાં ફસાઇ ગયો હતો.
આ કેસ હેન્ડલ કરી રહેલા ડોક્ટર હિમાંશુ ઠક્કર એ જણાવતા કહ્યું હતું કે આ કેસની સૌથી ક્રિટિકલ બાબત એ હતી કે તેઓની ઉંમર વધારે હતી. આ કેસ મામલે દર્દીની ઉંમર 65 વર્ષની જણાતા તેમના ફેફસા નબળા હતા. તેનાથી અન્નનળી માં ફસાઈ ગયું છે. તેની મને ખબર નથી પડતી તેમની ઉંમર વધારે હોવાથી અન્ન નળી સાંકડી થઇ ગઇ હોય છે.
તેથી વારંવાર કંઈકને કંઈક વસ્તુ ફસાઈ જતી હતી ત્યારે મેડિકલની ભાષામાં અન્નનળી નો સ્ટ્રીક્ચર કહેવાય છે. જો આ નું ઓપરેશન કરવામાં આવે તો તે પણ જોખમી ગણાય છે. ત્યારે કેટલીકવાર અન્નનળીમાં જ દૂરબીન વડે ફસાયેલી વસ્તુ કાઢતી વખતે ઇજા થાય તો અન્નનળી ફાટી જવાના કેસો પણ બને છે.
તેથી તે જીવલેણ નીવડે છે, ત્યારે તેઓ બાળક ના જો આવા કિસ્સા સામે આવે ત્યારે કોઇપણ જાતનો વિલંબ કર્યા વગર ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો અને દૂરબીન વડે નાકમાં ફસાયેલ જમણી બાજુ બળીયાને ગણતરીની મિનિટોમાં જ કાઢી નાખવામાં આવ્યો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment