રાત્રે ઊંઘમાં સુઈ રહેલા પતિના પ્રાઇવેટ પાર્ટ સાથે પત્નીએ કંઈક એવું કર્યું કે… ઊંઘમાંથી જાગીને પતિ બૂમાબૂમ કરવા લાગ્યો…

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે આજે આપણે બનેલા એક વિચિત્ર કિસ્સા વિશે વાત કરવાના છીએ. આ કિસ્સામાં એક પત્નીએ પોતાના પતિ સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમે પણ હચમચી જશો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક પત્નીએ પોતાના પતિના પ્રાઇવેટ પાર્ટ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.

જેના કારણે ઊંઘમાં સૂઈ રહેલો પતિ જાગી ગયો હતો અને પીડાઈથી બૂમાબૂમ કરવા લાગ્યો હતો. આ ઘટના બનતા જ ચારેબાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના બાડમેર જિલ્લાના ધોરીમત્રા ભાલીસર ગામમાં બની હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટના એક ઓક્ટોબરના રોજ બની હતી. પીડિત પતિએ મંગળવારના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર આ મામલો ઉકેલવા માટે લગભગ એક મહિના સુધી બંને પક્ષે સામાજિક સ્તરે પંચાયત ચાલુ રહી હતી. સમગ્ર ઘટનાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે યુવકનું મેડિકલ કરાવ્યું હતું.

મેડિકલ ના રિપોર્ટ અનુસાર પતિનો ઘા રૂઝાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસ પીડિત યુવકની પત્નીની પૂછપરછ કરી રહે છે.જાણવા મળી રહ્યું છે કે, 21 વર્ષીય ગોમારામ નામના યુવકના લગ્ન છ મહિના પહેલા 19 વર્ષીય કનુદેવી નામની મહિલા સાથે થયા હતા. તે સનાવાડા બાડમેરની રહેવાસી છે.

ગોમમાં રામ એક ખેડૂત છે અને ઘટના બની તે દિવસે તે રાત્રે ખેતરમાં બનાવેલા શેઢામાં સૂતો હતો. ત્યારે તેની પત્ની પણ ત્યાં હાજર હતી. તે ફોન પર પોતાની બહેન અને ભાભી સાથે વાતચીત કરી રહી હતી. આ બાબતને લઈને પતિ પત્ની વચ્ચે બોલા ચાલી થઈ ગઈ હતી. થોડીક વાર બાદ પતિ સુઈ ગયો હતો. ત્યાર પછી રાત્રે સૂતી વખતે પત્ની ધારદાર વસ્તુ વડે પોતાના પતિના પ્રાઇવેટ પાર્ટ પર પ્રહાર કરે છે.

જેના કારણે ગોમારામ જાગી ગયો હતો અને બૂમાબૂમ કરવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતા જ અન્ય પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. બીજા દિવસે સવારે તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેની સારવાર કરાવી હતી. સદનસીબે કટ બહુ ઊંડો ના હતો. લગભગ એક મહિના સુધી સામાજિક સ્તરે બંને પરિવારોમાં પંચ પંચાયતી પણ ચાલી હતી. આખરે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. પોલીસ તપાસ દરમિયાન ચોકાવનારો ખુલાસો થયો હતો. પીડિત યુવકની પત્નીએ જણાવ્યું કે, ભાભી અને તેની બહેને તેને પતિનો પ્રાઇવેટ પાર્ટ ઉડાડી દેવાનું કહ્યું હતું. પછી તે નપૂંસક બની જશે. પછી તું તેની સાથે છૂટાછેડા લઈ જાય. પછી તું તારા પસંદ ના છોકરા સાથે લગ્ન કરી લેજે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*