દેશમાં આગામી સમયમાં 6 રાજ્યની વિધાનસભાની ચૂંટણી થવાની છે તેમાં ગુજરાતની પણ ચૂંટણી થવાની છે. કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને હા હવે ચૂંટણી કરવી ખુબ જ અઘરી સાબિત થઈ શકે છે. ચૂંટણી પહેલા જ તમામ રાજકીય પાર્ટી પોતાના પક્ષને મજબૂત બનાવી રહી છે અને અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. .
ભારતીય જનતા પાર્ટીની વાત કરી હતી ઉત્તર પ્રદેશ અને ગુજરાત એ ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય ગણાય છે. એવામાં છેલ્લા એક મહિનાથી ઉત્તર પ્રદેશ રાજ્યમાં ભાજપ પક્ષમાં હલચલ વધી રહી છે.
ગુજરાતમાં પણ ભાજપના નવાજૂની થાય તેવી શક્યતા છે. ગુજરાત રાજ્યમાં 15મી ભાજપના બધા ધારાસભ્યોને ગાંધીનગરમાં બેઠકમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત રાજ્યમાં ભાજપ માં મોટા ફેરફાર થઈ શકે છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ગુજરાત રાજ્યમાં સરકારના મંત્રીમંડળમાં ઘણા ફેરફાર થઇ શકે તેવી શક્યતા છે.
આ ઉપરાંત બોર્ડ અને નિગમ માં પણ ઘણા ફેરફાર થઈ શકે છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે મંત્રીમંડળમાંથી કેટલાક મંત્રીઓને વધુ પડતા મૂકે તેવી શક્યતા છે. અને મંત્રીમંડળના ચાર થી પાંચ નવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતા છે.
આ ઉપરાંત મંત્રીઓની એક ખાતા માંથી બીજા ખાતામાં ફેર બદલી પણ થઈ શકે છે. તું મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે તો આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફેરફાર કરાશે અને તે આધાર નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment