બુધવારે રાત સુધી રાજ્યમાં વીજળીની ચમક સાથે ભીષણ વરસાદ થતી રહે.જેના કારણે ચેન્નાઈ, ચેંગલપેટ, તિરુવલ્લર, કાંચીપુરમ અને વિલ્લપુરમમાં અને જગ્યાએ પૂર જેવી સ્થિતિ બનેલી છે. વરસાદ ને
ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા 10 અને 11 નવેમ્બરે સૌથી ભારે દિવસો ગણવામાં આવી રહ્યા હતા.હકીકતમાં બંગાળની ખાડીમાં લો પ્રેસર ના વિસ્તારના વાવાઝોડામાં ફેરફારને કારણે આગલા બે દિવસ
દરમ્યાન તમિલનાડુમાં વરસાદ થવાના અણસાર નથી જોવા મળી રહ્યા. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં દક્ષિણી ભાગમાં બનેલા લો પ્રેસર વિસ્તારમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં વધી ગયું છે.
હવામાન વિભાગે જાણકારી આપી છે કે ચક્રવાતી તોફાન આજે તમિલનાડુના તટ સુધી પહોંચી શકે છે. તોફાન ને ધ્યાનમાં રાખીને 9 જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment